________________
१६०
हीरसौभाग्यम्
[सर्ग ११ श्लो० २-४
સમાન અકબર બાદશાહે, ચાર સમુદ્ર પર્વતના દેશમાં પ્રસિદ્ધ સંસ્કૃત, પ્રાકૃત માગધી, શિરસેની પૈશાચી, અને અપભ્રંશ આ છ એ ભાષાઓનાં જાણકાર પુરૂષ જેવા ભાષાના વિશારદ બે-તેને પિતાની પાસે બોલાવ્યા. ૨ .
विपक्षादिक्षतौ क्ष्माभृतो हन्तुमेतो धुलोकादिवाखण्डलः स्वर्गिवगैः ।
द्विषत्कालरात्रीयितानेकवीरं द्विषां पर्षदीति स्तवीति प्रभु यत् ॥ ३॥ यदूतयुग्मं द्विषां शत्रूणां पर्षदि सभामध्ये प्रभु स्वस्वामिनमित्यमुना प्रकारेण स्तवीति वर्णयति । किंभूतं प्रभुम । द्विषतां प्रतिपक्षलक्षाणां कालरात्रिः प्रलयनिशा । यस्यां यामिन्यां कालिका सर्वान् सत्त्वान्कुक्षिगतान्करिष्यति तद्वदाचरितानामशेषीकृताशेषद्विषः संख्यातिगा वीराः सुभटा यस्य तम् । इति किम् । यदस्माकं स्वामी धुलोकाद्देवभवनात्स्वर्गात्स्वर्गिवगै देववृन्दैः समं विपक्षान्वैरिण एव तद्रूपान्वा क्ष्माभृतः क्षोणीपालान्पर्वतांश्च हन्तुं व्यापादयितुमुच्छेत्तुं क्षितौ पृथिव्यामेत आगतः आखण्डलः शक्र इवास्ते ॥
राज વળી તે બન્ને દૂત શત્રુરાજાઓની સભામાં પિતાના સ્વામીની સ્તુતિ કરતા કહે છે : યુદ્ધમાં હરાયેલા શત્રુરાજાઓની રાણીઓનાં કાજલ મિશ્રિત અશ્રુજલના પ્રવાહની યમુના નદીમાં કીડ કરી રહેલે અમારા સ્વામીને યશરૂપી રાજહંસ, ખરેખર પ્રશંસાપાત્ર છે. એક છે
हतारातिसारङ्गदृक्कज्जलाङ्कस्रवद्बाष्पभानूद्वहावारिपूरे ।
अभिष्टौति लीलामरालायमानं यशो थत्प्रभोवैरभाजां समाजे ॥४॥ यदूतयुग्मं वैरभाजां विद्वेषिणां समाजे सभायां हताः स्वस्वामिना संग्रामाङ्गणे व्यापादिता ये अरातयः विपक्षक्षोणीन्द्राः तेषां सारङ्गदृशो मृगलोचनाः प्रियतमास्तासां हरभ्यो नयनेभ्यः कज्जलमञ्जनमड़के क्रौडे अर्थान्मध्ये मिश्रीभूतत्वाद्येषां तादृशाः स्रबन्तो गलन्तो निरन्तरनिष्पतन्तो बाष्पा आम्बु(श्रु)धारास्त एव भानूद्वहा सूर्यसुता यमुना तस्या वारिपुरे पयःप्रवाहे लीलामरालायमानं क्रीडालसराजहंस इवाचरत् प्रभोःस्वामिनो यशः श्लोकमभिष्टौति वर्णयति ॥
કલેકાથ તે બે દૂત શત્રુરાજાઓની સભામાં કાલરાત્રિની (જે રાત્રિને વિષે કાલિકા સર્વ પ્રાણીઓને ઉદરસ્થ કરે છે તે કાલરાત્રિ કહેવાય) જેમ જેણે શત્રુરાજાઓને કુક્ષિગત ક્ય છે એવા પિતાના સ્વામીની આ પ્રમાણે સ્તુતિ કરે છે–શત્રુરાજાઓ રૂપી પર્વતને હણવા માટે દેવસમૂહ સહિત પૃથ્વી ઉપર આવેલે જાણે ઈન્દ્ર ન હોય ! . ૪