________________
[ सर्ग १० श्लो० १३०-१३१
લાવવા ઈચ્છે તેમ ત્રણે જગતને અતિક્રમણ કરે તેવા આચાર્યના સર્વોત્કૃષ્ટ ગુણ્ણાને સાંભળવામાં દત્તચિત્ત અનેલે પૃથ્વીના ઈન્દ્ર અકબરબાદશાહે આચાય શ્રીને પોતાની પાસે લાવવા માટેની ઈચ્છાવાળા બન્યા. ૫૧૩૦મા
१५८
भ
यं प्रात शिवाह साधुमघवा सौभाग्यदेवी पुनः पुत्रं कोविदसिंहसीहविमलान्तेवासिनामग्निमम् । संजातो दशमोऽत्र देवविमलव्यावर्णिते हीरयु — क्सौभाग्याभिधहीरसूरिचरिते सर्गो रसैरुज्ज्वलः ॥१३१॥
अत्रास्मिन् हीरसौभाग्यमिति नाम यस्य तादृशे हीरसूरेहर विजयगणधरस्य चरिते दशमः सर्गः संजातः समभवत् । किंभूतः । रसैः वीरकरुणाबीभत्सशान्तादिभिर्नामभिः कृत्वा उज्ज्वलो दीप्यमानः ॥
इति पण्डितसीहविमलशिष्यपण्डितदेवविमलविरचितायां स्वोपज्ञहीरसौभाग्यनाममहाकाव्यवृत्तौ दिल्लीमण्डलनगर नागर मांउतन्नन्द्नाकब्बर साहिरिपुदिग्विजयफतेपुरस्थापनासाहिसभासाहितप्रश्नसभ्यप्रोक्तश्रीहीर विजयसूरिगुणवर्णनो नाम दशमः सर्गः ॥
ઉપસંહાર
વણિકુલને વિષે ઇન્દ્ર સમાન શિવ નામના શ્રેષ્ઠી અને સૌભાગ્યદેવીના જન્મજાત સુપુત્ર દેવ વિમલગણી કે જેએ નિર'તર સરસ્વતી દેવીની ઉપાસનામાં તત્પર હતા. અને સ મુનિઓમાં સિંહ સમાન એવા સિંહવિમલગણીના પ્રથમ શિષ્યપણે પ્રસિદ્ધ દેવિમલગણીએ જેમાં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિનુ` સવિસ્તર જીવન વૃત્તાંત છે. એવા હીરસૌભાગ્ય” નામના મહાકાવ્યના સ્વાપટીકા સહિત રચના કરી, તે મહાકાવ્યને દિલ્હીદેશના વનથી પ્રારંભીને શ્રીહીરસૂરિના અદ્વિતીય ગુણ્ણાના વન પૂર્વકનું વીર–કરૂણા આદિ નવે રસેાવર્ડ ઉજ્વલ આ દશમા સ સમાપ્ત થયા. ૫૧૩૧।
શુભ ભવતુ