________________
सर्ग १० श्लो.. १२५-१२७ ]
हीरसौभाग्यम्
१५५
કલેકાર્થ હે રાજન તે જ પુરૂષે ધન્ય છે, તેનું જ જીવન સફલ છે, અથવા તેઓએ જ જન્મના ફલને ગ્રહણ કર્યું છે, અથવા તેઓ જ પૂણ્યવંતેમાં શ્રેષ્ઠ છે કે જેઓએ આચાર્યના વિકસ્વર મુખરૂપી કમલમાં રહેલી સુંદરતારૂપી સુધાનું ઉત્સુકતા પૂર્વક આકંઠ પાન કર્યું છે ! જેમ ચકેર પક્ષીઓ શરદ પૂર્ણિમાના ચંદ્રમાંથી અમૃતનું પાન કરે તેમ આચાર્યના મુખરૂપી દર્શનામૃતનું પાન કર્યું છે. ૧૨૫
ताडका इव कर्ण पूरपदवीमालम्बमाना पुन
बिभ्राणा हृदये श्रियं त्रिजगतां मुक्ताकलापा इव । हर्षादुघुषिता वयं स्मृतिवशायेषां प्रियाणामिब
क्षोणीभूषण भूषणैरिव गुणैस्तैर्भूप्यते स प्रभुः ॥१२६॥
हे क्षोणीभूषण मेदिनीमण्डलमण्डन, भूषणैमणीस्वर्णाभरणैरिव तैर्जगजनविख्यातगुणैः कृत्वा स प्रभुः भूष्यते अलंक्रियते । ते के । ये गुणास्ताडङ्काः कुण्डला इव । कुण्डलशद्वः पुनपुंसकलिङगे । 'कमलं मलं तु शलशालकुण्डलाः' इति लिङ्गानुशासने । कौँ श्रवणौ पूरयन्तीति, कौ श्रवसी पूर्य पूर्येते यैर्वा, तेषां पदवीं पदमालम्बमानाः आश्रयन्तः सन्तीत्यध्याहारः । पुनये गुणाः मुक्ताकलापा इव मौक्तिकहारा इव त्रिजगतां त्रिभुवनजनानां हृदये मनसि वक्षसि च श्रियं शोभां बिभ्राणाः सन्ति । पुनर्येषां प्रियाणामिष्टानामिव स्मृतिवशात्स्मरणयोगाद्वयं श्रीमत्सभ्या अपि हर्षाच्चेतः प्रसन्नताया वशात्प्रमोदाद्वा उधुषिता रोमाञ्चिताः स्मः ॥
કલેકાર્થ હે પૃથ્વી ભૂષણ ! આચાર્યના ગુણે જગતનાં જીવનાં કર્ણપથમાં રહેલા કુંડની જેમ શોભે છે અને જગતના જીના હૃદય પર મુકતાહારની જેમ શેભા ધારણ કરે છે, વળી પ્રિયજનોની સ્મૃતિની જેમ આયાર્યની સ્મૃતિવશાત અમે પણ હર્ષવડે રોમાંચિત બની જઈએ છીએ, એવા અસાધારણ ગુણેના ભંડાર આચાર્ય શોભે છે. ૧૨ાા
पण्डा चित्रशिखण्डिनां तनुजवच्चेत्स्यादसाधारणी
यस्यास्ये भुजगप्रभोरिव भवेज्जिबासहस्न पुनः । यस्याप्यस्खलिता सुरेश्वरसरिद्वीचीव वाक्चातुरी
संस्तोतुं प्रभवेन्न सोऽषि सुगुरोर्यावद्गुणान्भूमणे ॥१२७॥