________________
સર્વો ? જો ૨૦-૨૨ ]
हर सौभाग्यम्
રૂપી બાહ્ય અંધકાર અને પાપરૂપી આભ્યન્તર અ ંધકાર એ અને અંધકારના નાશ કરે છે સૂર્ય અસ્ત સ્વભાવવાળા છે. આચાયના તે સદા અભ્યુદય વતે છે. સૂ જગતના ભૂલેાકરૂપી એક ભાગને જ પ્રકાશિત કરે છે. ત્યારે આચાય ત્રણે જગતનાં પદાર્થોને પ્રકાશિત કરે છે. સૂર્ય—કૌશિક ઘુવડના કુલે!ને પીડા કરનારા છે. (દિવસે ઘુવડ અંધ અને છે.) આચાર્ય પેાતાના સર્વોત્કૃષ્ટ સયમાદિ ગુણાથી કૌશિક ઈન્દ્રને ખુશ કરે છે! સૂર્ય ભૂમિ ઉપર રહેલા સરસેા (જલ) નું શાષણ કરે છે જ્યારે આચાય તે વ્યાખ્યાનમાં મહાપુરૂષોનાં કથાનકામાં રહેલા શ્રૃંગાર, હાસ્ય, કરૂણા, રૌદ્ર, વીર, ભયાનક ખીભત્સ, અદ્ભુત અને શાંત એ નવે રસાનું પોષણ કરે છે. તેમજ સૂય` પેાતાનાં ઉષ્ણ કિરણાંથી લાકાને સતાપે છે. જ્યારે આચાય તા ભવ પરંપરા વડે સ ંચિત કરેલા એવા પાપકર્મના ઉદય-થી પ્રાપ્ત થયેલા દુ:સહ દુઃખાના દાવાનલમાં સતપ્ત બનેલા સભ્ય જીવાને ધમ દેશનારૂપી અમૃતનું સિંચન કરી શિતલતા અપે છે. આવા ત્રિસવાદ હાવાથી સૂર્ય આચાની સરખામણી કયાંથી પ્રાપ્ત કરી શકે ? અર્થાત્ ન કરી શકે. ૫૧૧૯મા
यद्वाग्विधित्सया धात्रादत्तां वीक्ष्याम्बुधिः सुधाम् । खेदादिवोर्मितुमुलैः पतितो रटति क्षितौ ॥ १२० ॥
१५१
अम्बुधिः क्षीरसमुद्रोऽर्थाल्लभ्यते उर्मीणां चतुर्दिग् गमनप्रवृत्तकल्लोलकलापानां तुमुलैर्व्याकुलशब्दकोलाहलैः कृत्वा । उत्प्रेक्ष्यते - क्षितौ भूपीठे पतितः सन् रटति रोदितीव पूत्कुरुते इव । किं कृत्वा । यद्वाचां वाचंयमचन्द्रमसां वाणीनां विधित्सया विधातुमिच्छया करणस्पृहया धात्रा जगत्सृजा ब्रह्मणा आदत्तां गृहीतां सुधां स्वामृतं वीक्ष्य । धनिकदोहनावसरे प्रेम तिरेका स्वतर्णकपानकृते गोर्गवां वा दुग्धमिव हरिणा मन्थानगमन्थानकमथनसमये तस्मात्कथंचिच्चारित्वा रक्षितं पीयूषं प्रातं प्रेक्ष्य ॥
લાકા
આચાયની વાણી ખનાવવા માટે બ્રહ્માએ મહેણુ કરેલી પેાતાની સુધા (અમૃત) ને જોઈને પૃથ્વીપર રહેલા ક્ષીરસમુદ્ર તર ંગાના કાલાહલ શબ્દોના રૂપે ખેદથી જાણે રૂદન કરતા ન હાય! ।।૧૨૦ના
न कदाचन गोचरा मनाक्स्म भजन्ते प्रभविष्णुतां प्रभौ । दशना इव दन्तिनां महीभृति वा भानुमतीव तामसाः ॥१२१॥