________________
सर्ग १० श्लो० ११०-११२]
सौभाग्यम्
શ્લેાકા
હૈ પૃથ્વીચન્દ્ર, આચાય વડે અપમાનિત થયેલા માન-અહંકાર ફરીથી પાછે આવીને પેાતાના શત્રુ આચાય ને જીતવાને ઈચ્છતા તે પેાતાને સહાય કરવાને માટે જાણે રાત ને દિવસ જગતના જીવાની ઉપાસના કરતા રહ્યો ન હોય ! (અર્થાત્ આચાય પાંસેથી અભિમાન પણ પલાયન થઇ ગયું હતુ.) ૫૧૧૦ના
विद्वेषणीयमिति येन निहन्यमाना
शिश्रा बरमसौ दितिजं प्रणश्य । स्थातुं न तत्र विभुरेतदुदीतभीतेः प्रत्यङ्गिनं त्रिभुवने भ्रमतीव माया ॥ १११ ॥
१४५
इयमस्माकं प्रतिभवं विद्वेषिणी वैरिणी महाहानिविधायिनी इति कृत्वा निहन्यमाना मार्यमाणा सती असौ प्रायः संसारवर्तिसर्वजनहृदयसदत्वेन जगत्प्रतीता माया शठता दम्भचर्या । कपटवर्तिरित्यर्थः । प्रणश्य कथंचित्प्राप्त्या प्रपलाय्य शंबरं शंबरनामानं दितिर्दानवमाता तस्या जायते स्मेति दितिजस्तं शिश्राय श्रिता । एतस्मात्सुरेरुदीतायाः प्रादुर्भूताया भीतेर्भयात् तत्रापि शंबरसमीपेऽपि स्मरेण घातित्वात्स्थातुं स्थितिं कर्तुं न विभुरसमर्था सती । उत्प्रेक्ष्यते - निर्विघ्नस्थानाभावात्त्रिभुवने त्रैलोक्येऽपि प्रत्यङ्गिनं जन्तून् जन्तून् प्रति भ्रमति पर्यटतीव ॥
લેાકા
દ્વેષ કરવા લાયક અથવા નાશ કરવા લાયક એવી માયા (શતા-કપટક્રિયા) મહા સુશીખતે આચાય પાંસેથી ભાગીને દિતિનાં પુત્ર શંખરની પાસે રહી. શખર પાસે પણ આચાયના ભયથી રહેવા માટે સમથ થઈ શકી નહી, તેથી નિવિઘ્ન સ્થાનના અભાવમાં ત્રણે લેાકના પ્રત્યેક જીવમાં જાણે ભમી રહી ન હોય ! ૫૧૧૧૫
संतोषतोयनिधिमध्य इवास्य मग्नो दग्धः किमुद्धतसितप्रणिधानवह्नौ ।
हि, सौ. १९