________________
C.
.
.
.
..
...
..
...
.......
१४०
हीरसौभाग्यम्
सर्ग १० श्लो ० १०३-१०४
मीलितः । प्रकाशश्चान्धकारश्च लोकालोक इवाचलः ॥' 'चक्रवालाचलादर्वाक् प्रकाशः परतश्चाप्रकाशः' इति तवृत्तौ । 'लोकालोकश्चक्रवालः' इति हैम्याम ॥
શ્લોકાઈ ભયભીત હરણિની આંખે જેવી આંખેવાળી સ્ત્રીઓની દષ્ટિરૂપ નૃત્યભૂમિના મધ્ય 'ભાગમાં નૃત્ય કરી રહેલી કટાક્ષની પરંપરા (અર્થાત સ્ત્રીઓના કટાક્ષ આદિ હાવભાવે) શ્રમણશિરમણ હીરવિજ્ય સૂરિના ચિત્તમાં પ્રવેશી શકી નહી, જેમ સૂર્યનાં પ્રચંડ કિરણે અલેકમાં પ્રવેશી શકતા નથી તેમ. ૧૦૩
संमृत्यसारसरणीभ्रमणीभवेन ।
विश्वत्रयीजनिमतां नयता विमोहम् । सङ्गेन यद्यतिपतेः पुरतः प्रणेशे
नागेन नागदमनीत इवोद्धतेन ॥१०॥
यस्य यतिपतेनिग्रन्थनाथस्य पुरतोऽग्रे सङ्गेन स्वजनपरिजनाभिष्वङ्गेन प्रणेशे प्रणष्टम् । संसारविरक्तत्वात्तस्य कुत्रापि प्रतिबन्धो नास्तीत्यर्थः । किंभूतेन । संसृतिः संसरणमनन्तभवाटवी पर्यटनं संसारः तद्रूपा विविधनरकतिर्यगादिदुःखपरम्परादायित्वादसारा निकृष्टा सरणिर्मार्गस्तत्र भ्रमण्या पर्यटने भ्रमणेन कृत्वा भवेनोत्पन्नेन । सांसारिककुटुम्बसंबन्धसंजातेनेत्यर्थः । अत एव किं कुर्वता । विश्वत्रय्यास्त्रैलोक्यस्य जनिमतां सुरासुरनराणां विमोहं मौढयं नयता प्रापयता । केनेव नेशे। नागेनेव । यथा उत्कटेन मदेन कोपेन वोदधुरेण भुजंगमेन नागानां सर्पाणां दमनी शक्तिमवनी औषधिविशेष. स्तस्मात्प्रणश्यते ॥
લેકાર્થ અનંત ભવમાં પરિભ્રમણ કરાવનાર અને દુઃખદાયી હોવાથી અસાર એવી ભવ અટવીમાં ભટકાવનાર ત્રણે જગતના ને વ્યાહિત કરનારા સાંસારિક કુટુંબના સંબંધ આ આચાર્ય પાસેથી પલાયન થઈ ગયા. જેમ અત્યંત કે પથી ઉદ્ધત નાગ નાગદમની (સર્પોની વિશિષ્ટ શક્તિ) ને નાશ કરે છે તેમ આચાર્યો સાંસારિક સંબંધને નાશ કર્યો છે. ૧૦૪