________________
सर्ग १० श्लो० ८८-८९]
મારૂ દ્વીપાધિપતિ પશુ તા દૂર રહે પણદ્વીપ કે નગરમાં પણ મારૂં સ્થાન નથી ! અર્થાત્ અમારાં ભાગ્યમાં વનવાસ જ છે તેથી હું રાજન્ જગતમાં કલ્પવૃક્ષ સમાન એવા હું પ્રભા, આપ મારૂ દ્વીપાધિપતિપણું મને આપે। ! આવી વિજ્ઞમિ કરવા માટે
જાખે બાદશાહની સેવા કરતા ન હોય ૫૮૮૫
भाग्यम्
१२९
प्राचीपतिं विबुधराजबलारिवातिजिष्णु सहस्रनयनं शतकोटिपाणिम् । दृष्ट्वा भ्रमादिव हरेः स्वपतेरुपेताः स्वःसुभ्रुवो व्यभुरिहामितवारबध्वः ॥ ८९ ॥
सभायाममिताः प्राणातीतास्ताम्बूलजलवालव्यजनादिवाहिन्यो वारवध्वो वारवि लासिन्यो व्यभुः शुशुभिरे । उत्प्रेक्ष्यते - स्वः सुभ्रुवोऽप्सरसः उपेता आगताः । कस्मात्स्वस्यात्मनः पत्युर्भर्तुर्हरेरिन्द्रस्य भ्रमाद्भान्त्या । किं कृत्वा । दृष्ट्वा । अर्थाद्य नृपम् । किंभूतम् । प्राचीपतिं पूर्वदिक्स्वामिनम् । गुर्जरदेशापेक्षया फोपुरस्य पूर्वदिग्वर्तित्वात् । पुनः किंभूतम् । विबुधानां पण्डितानां राजानमधीश्वरम् । सर्वशास्त्र कलापारगामित्वात् पुनः किंभूतम् । बलेन कलिता बलिष्ठा ये अरयो वैरिणस्तेषां घातिनं हननशीलम् । पुनः किंभूतम् । जिष्णु जयनशीलम् । सर्वत्राप्यप्रतिहतत्वात् । पुनः किंभूतम् । सहस्त्रनयनं सहस्राक्षम् । पुनः किंभूतम् । शतशः कोटयः स्वर्णादीनां शतसहस्रलक्षाः पाणौ यस्य प्रबलकोशकरितम् । इन्द्रार्थे पूर्वापातिं देवराजं बलनामदैत्यस्य रिपोर्घातिनं नाम्ना जिष्णु सहखनयनं वज्रहस्तं च ॥
લેાકાથ
રાજસભાનાં અનેક વારાંગનાએ શેાલી રહી હતી. તે જાણે પોતાનાં પતિ ઈન્દ્રની ભ્રાન્તિથી રંભા આદિ અપ્સરાએ સ્વર્ગમાંથી આવેલી ન હાય ! ગુજરદેશની અપેક્ષાએ ફતેપુર પૂર્વીદિશામાં હાવાથી રાજા પૂર્વીદેશાનેા અધિપતિ હતા ઇંદ્ર પણ પૂર્વ દિશાને અધિપતિ ! સકલ શાસ્ત્રોના રહસ્યને જાણનારાપડિતા વડે રાજા સેવ્ય હતા, ઈંદ્ર વિષ્ણુધા દેવા વડે સેવ્ય ! દુષ એવા પણ શત્રુએ રાજા નાશ કરનાર હતા ઇંદ્ર · અલિ’ નામનાં દૈત્યના નાશ કરનાર ! રાજા જયશીલ હતા, ઇંદ્રનું નામ પણુ જિષ્ણુ ! રાજાના હાથને વિષે કરેડા સાનામહેારા રહેલી હતી. અર્થાત્ અખૂટ ભંડાર હતા,
हि. सौ. १७