________________
सर्ग १० श्लो० ७०-७२]
हीरसौभाग्यम्
११७
શ્લેકાર્થ
વારત્નોની કાન્તિથી ઇંદ્ર ધનુષ્યનાં મંડલે જેમાં પ્રગટ થયાં છે તે શ્રીકરી નગરીને ગગનચુંબી કિલે શેતે હતા તે જાણે ઈંદ્રધનુષ્યનાં મંડલે પિતાનાં શત્રુ રાહની સાથે યુદ્ધ કરવા માટે સૂર્યરૂપ મિત્રની પાસે આવેલા સગોત્રીઓ-સ્વજનો नय ! ॥७॥
यत्रापणेष्वगुरुचन्दनगन्धधूली
चन्द्रप्रकीर्णकमणीसुरदुष्यमुख्या। ज्ञानैर्जिनैस्त्रिजगतीव समस्तवस्तु
वीथी व्यलोक्यत नरैनिजनेत्रपझैः ॥ ७१॥
यत्र फतेपुरे आपणेषु व्यवहारिणां हद्वेषु समस्तानां वस्तूनां क्रयाणकानां वीथी श्रेणी नरैनंगरग्रामजनपदजन्मभिर्जनर्निजनेत्रपमैः स्वनयनारविन्दैद्यलोक्यत समीक्ष्यते स्म । किंभूता। अगुरवः काकतुण्डाः, चन्दना: श्रीखण्डाः, गन्वधूल्यः कस्तूरिकाः, चन्द्राः कर्पूराः सुवर्णानि वा, प्रकीर्णकानि चामराणि मणयश्चन्द्रकान्ताद्याः सर्वजातिरत्नानि वा सुरदुष्याणि देवकुलानि वासांसि मुख्यान्यादीनि प्रधानानि वा यस्याम् । कैरिव । जिनरिव । यथा वीतरागैः केवलिभिः केवलज्ञानैः कृत्वा त्रिजगति त्रैलोक्ये समस्तवस्तुविस्तारो विलोक्यते । समस्तवस्तुविस्तारो लोके एव नालोके, तत. स्त्रिजगहणम् ॥
- प्रोस
જેમ કેવલી ભગવંતે ત્રણે જગતની સમસ્ત વસ્તુઓનાં વિસ્તારને જુએ છે, તેમ નગરવાસીઓનાં નેત્ર કમલે ફતેહપુર નગરની દુકાનમાં અગુરૂ, ચંદન, કરતુરિકા, કપૂર, સુવર્ણ, છૂટછૂટી ચામર આદિ વસ્તુઓ, ચન્દ્રકાંત આદિ રત્ન અને દેવદૂષ્ય આદિ સુંદર વસ્ત્રો વિગેરે સમસ્ત વસ્તુઓ જતાં હતાં. ૭૧
श्रेणीभवन्त्युभयपक्षवलक्षरत्न
हट्टावली विलसति स्म फतेपुरस्य । सुस्वामिसंमदितयत्पुरपद्मधाच्या वक्षःस्थलीकलितमौक्तिकमालिकेव ॥७२॥