________________
सर्ग १० श्लो. ०६७-६८ ]
हीरसौभाग्यम्
लया यया श्रीकर्यां नगर्या सार्धं स्पर्धामभ्यसूयां विदधतं कुर्वाणम् । बलेगृहं नागलोकं दृष्ट्वा स्वयमन्विष्य इयमनया श्रीकरीपुरा सह स्पर्धाकृतिः क्वचित्कुत्रापि नौचिती न युक्तिमती इति चेतसि विचार्य ||
લાકા
ત્રણે જગતની લક્ષ્મીને જીતવાવાળી શ્રીકરી નગરીની સાથે સ્પર્ધા કરતા ખલિગ્રહને જોઈને આ પ્રકારે ઈર્ષ્યા કરવી તે ચેાગ્ય નથી ’ એમ વિચારીને, અનુચિત થવાના ભયથી જ જાણે બ્રહ્માએ એકક્ષણ માત્રમાં ખલિગૃહને (બલિનામના દૈત્ય સહિત ) પૃથ્વીનાં તળિયે અર્થાત્ પાતાલમાં ફેકી દીધું ન હોય ! ૫૬છા
निर्वर्ण्य वर्ण्यविभवैः स्वभवैः पुरी यां संस्पर्धया निजजयाय समुज्जिहानाम् । तद्भूतभूरितर भीतिविहस्तचेताः
किं द्वारका प्रविशति स्म पयोधिमध्ये ॥ ६८ ॥
११५
द्वारका नारायणनगरी पयोधिमध्ये समुद्रसलिलदुर्गान्तराले प्रविशति स्म प्रविष्टा । उत्प्रेक्ष्यते - तस्याः श्रीकरीपुर्याः सकाशाद्भूता उत्पन्ना भूरितरा अतिमहती या भीतिर्भयं तया कृत्वा विहस्तं व्याकुलीभूतं चेतो मनो यस्याः । किं तादृशीव किं कृत्वा । स्वस्याः श्रीकर्या भवैरुत्पन्नैवण्यैर्जगत्त्रयजनवर्णनीयैर्विभवः श्रीभिः संस्पर्धया अभ्यसूयया कृत्वा निजस्य द्वारवत्याः आत्मनो जयाय पराभवनाय समुज्जिहानामुद्यतां प्रगल्भानां कृतोद्यमानां वा यां श्रीकरीपुरीं निर्वर्ण्य दृग्गोचरीकृत्य । इति समुदायेन नगरीवर्णनम् ॥
A
કલાકા
દ્વારિકા નગરની સમુદ્રની મધ્યમાં જઇને રહી. પેાતાના વભવની સાથે સ્પર્ધાકરતી કૃષ્ણપુરી-દ્વારિકાના પરાભવ કરવા માટે સજ્જ થયેલી ત્રણે જગતમાં પ્રશંસનીય વૈભવવાળી શ્રીકરીને જોઈને ભયાક્રાન્ત બનેલા ચિત્તવાળી દ્વારિકા જાણે સમુદ્રનાં તળીયે नेमेही न होय ! ॥६८॥
अथ पृथग्वर्णनम् -
धात्रीधृतौ फणसहस्रभृताभ्यसूयां बिभ्रद्भुजंगविभ्रुनाम्बरचुम्बिमौलिः ।