________________
११४
हीरसौभाग्यम्
सर्ग १० श्लो ० ६६-६७
पुनः किंभृतम् । सुष्टु शोभनं मनो येषां निरवद्यहृदयेषु महत्सु देवेषु च मुख्यमग्रगण्यम् । पुनः किंभूतम् । जिष्णु जयनशीलं तथा उग्रं प्रचण्डं स्वासहजपरःसहनसंहारकारकं धन्व कोदण्डं यस्य । तथा पविर्वज्रमाकृत्या पाणौ हस्ते यस्य । प्रायः पुण्यवतां पाणिपादेषु वनचक्राङकुशादिलक्षणानि स्युः । तथा सहन दशशतसंख्याकानि नेत्राणि लोचनानि यस्य । 'सहसंखी राजा' इति लोकवाक्यमपि । चरप्रधानपुरोहितादीनां दृग्भिभूपालाः पश्यन्तीति कविसमयोऽपि । पश्चात्कर्मधारयः। शकस्य त्वेतानि नामान्येव सन्ति ॥
કલેકાર્થ
અકબર રાજાના રૂપે પિતાના સ્વામી ઈદ્રને પૃથ્વી ઉપર આવેલા જોઈને, તેની પાછળ અત્યંત નેહથી ઈદ્રપુરી અમરાવતી જાણે શ્રીકરી રૂપે આવીને રહી ન હોય!. જેમ ઈદ્ર પર્વતને શત્રુ કહેવાય છે તેમ-રાજા-શત્રુરાજાઓ પ્રત્યે શત્રુ હતા. જેમ ઈદ્ર દેવામાં મુખ્ય હેય છે તેમ આ રાજા સજજન પુરૂષમાં મુખ્ય હતું. જેમ ઈદ્રના હાથમાં વજુ હોય છે તેમ આ રાજાના હાથમાં જયશીલ પ્રચંડ ધનુષ્ય હતું. અથવા રાજાના હાથમાં વજુની આકૃતિ હતી. (પ્રાયઃ પુણ્યવંત પુરૂષોનાં હાથ પગમાં વજુ, ચક્ર, અંકુશ આદિ લક્ષણે હોય છે.) જેમ ઈદ્રને હજાર નેત્ર હોય છે તેમ રાજા સૈનિકે, પ્રધાન અને પુહિત આદિની દષ્ટિથી જોતે હવાથી હજાર આંખેવાળ હતા. આવા ઇદ્રની જેમ શેભતા અકબર બાદશાહને પૃથ્વી પર આવેલે જઈને તેની પાછળ અમરાવતી શ્રીકરીરૂપે આવીને રહી ન હોય ! પદ દા
स्पर्धा यया विदधतं त्रिजगज्जयिन्या
दृष्ट्वा बलेहमियं कचिदौचिती न । ध्यात्वेति पद्मजनुषा प्रतिघातिरेकाक्षिप्तः क्षणाक्षितितले बलिना किमेषः ॥६७॥
पदुमजनुषा ब्रह्मणा इत्यमुना प्रकारेण ध्यात्वा विचिन्त्य प्रतिघातिरेकादनुचितविभाबनोदभूतकोपातिशयात् । उत्प्रेक्ष्यते-बलिना बलिनाम्ना दैत्येन सार्धम् । अत्र सार्धपदाध्याहारः । अथ वा बलिना बलवता विधिना । बलवन्त विना कापि कार्यसिद्धिन स्यात् । अत एष बलिगृहः क्षणानिमेषमात्रादिक्षतेः पृथिव्यात्तले अधोभागं क्षिप्तः पाताले प्रवेशितः । 'वलिसदम दिवं सतथ्यवागुपरि स्माह दिवोऽपि नारदः' इत्युपरि स्थितिबंलिगृहस्य नैषपे । इति किम् । त्रिजगजयिन्या भुवनत्रितयीयावन्नगरीजयनशी