________________
सर्ग १० श्लो० ३५-३६ ]
सौभाग्यम्
कुर्वन् । " कदाचिदच्युत इव शिशिरकमलाकरगाहोत्पन्नपुलककोरकिततनुः' इति चम्पूकथायाम् । शूरा हि साहिशौर्य श्रुत्वा रोमाञ्चकञ्चुकिता जायन्ते इत्यर्थः ॥ युग्मम् ॥
શ્લેાકાથ
९३
અકબર બાદશાહના સગ્રામ મેઘ જેવા બની ગયેા. તીક્ષ્ણ અને તેજસ્વી તલવારરૂપ એમાં વીજળી ચમકતી હતી, મહાન્મત્ત હાથીઓના મદજલરૂપ એમાં વૃષ્ટિ થતી હતી, ભાલાઓથી હડ્ડાયેલા શત્રુરાજાએનાં રુધિરરૂપી સિંધુ નદીના પ્રવાહ એમાં વહેતા હતા, ઉડતી ધૂળથી દિશાએ એમાં આચ્છાદિત થઈ હતી. શત્રુરાજાઓની કીર્તિરૂપ હ ંસાએ માનસરોવરરૂપ જગત ખાલી કર્યું હતુ, શત્રુરાજાઓનાં કુલમાં સ્વજન આદિના વિચાગરૂપ એમાં ર્દિન કરાયું છે. શત્રુરાજાઓની સ્ત્રીઓનાં સુખરૂપ કમલા એમાં મ્યાન થયાં છે, તેમ જ શૂરવીરા રૂપી વૃક્ષાએમાં પલ્લવિત (રામાંચિત ) કરાયા છે, (શૂરવીરા ખાદશાહનું શૌય' સાંભળીને રેમાંચિત થતાં હતાં) આ રીતે જાણે સંગ્રામ મેઘ જેવા બન્યા હતા. ૫૩૫-૩૬॥
एतत्तुरङ्गमगणा दिवि संपराये
प्रोत्तालफालललितं कलयांबभूवुः । जित्वा धरां विबुधधाम पुनर्जिघृक्षोः संलक्ष्य तत्क्षणमिबाशयमात्मभर्तुः ॥३७॥
संपराये संग्रामे एतस्य कब्बरनृपतेस्तुरङ्गमगणा वाजिव्रजा दिवि मरुन्मार्गे प्रोत्तालं शीघ्रम् । ' उताबलूं' इति प्रसिद्धिः । तथा 'चलवलय मुखर करतलोत्तालतालिकारम्भरमणीयरसिकरासकक्रीडानिर्भराः ' इति चम्पूकथायां भिल्लीवर्णने । फालानामुच्चैर्गतिविशेषाणां ललितं विलासं कलयांबभूवुः । ' सान्द्रोत्फालमिषाद्धि गायति पदास्प्रष्टु तुरङ्गोऽपि गाम्' इति नैषधे । उत्प्रेक्ष्यते - धरामासमुद्रपर्यन्त पृथिवीं जित्वा आत्मसाद्वि. धाय पुनरधिकलिप्सोरत एव विबुधधाम स्वर्ग' जिघृक्षोगृहीतुमिच्छो रात्मभतुः स्वस्वामिनोऽब्बरधरित्रीवरयितुः तत्क्षणं तत्कालं त्वरिततरमेवाशयमभिप्राय संलक्ष्य विज्ञाय वोच्चैः स्वर्गदिग्विभागे यातुं प्रगल्भन्ते ॥
શ્લાકા
સગ્રામમાં અકબર ખાદશાહને અશ્વસમૂહ આકાશમાં જલ્દી જલ્દી ઊંચી ઊંચી ફાળા ભરતા હતા, તે જાણે પૃથ્વીજીતીને હવે સ્વર્ગ લોકને જીતવા માટેને પોતાના