________________
७४
हीरसौभाग्यम् सर्ग १ श्लो० १३८ दृश्यते । सात्रापि । तथा-'अपलपति रहसि दत्त, प्रकटितदत्तेऽपि संशयं कुरुते। क्रयविक्रये च लुण्ठति, तथा च लोके वणिक्साधुः ॥' इति सुभाषिते । पुनः शिवासाहपत्नी नाम्ना सौभाग्यदेवी यप्रासूत जनयामास । य किंभूतम् । श्रीमन्तो विद्वद्वन्दारकत्वेन शोभाभाजो ये कोविदाः पण्डितास्तेषु सिंह इव सिंहः परवादिपुञ्जकुञ्जरेन्द्ररप्यजेयः कथसप्यनाकलनीयश्च । मुख्य इत्यर्थः । सीहविमलनामा प्रज्ञांशः । तस्यान्तेवासिनां शिष्याणां मध्ये वास्तोप्पतिरग्रणीः प्रथमशिष्यत्वेन प्रधानः ॥
इति पण्डितश्रीसीहबिमलगणिशिष्यपण्डितदेवविमलगणिविरचिते स्वोपज्ञहीरसौभाग्यकाव्यवृत्तौ प्रथमप्रारम्भे जम्बूद्वीप भरतक्षेत्र-सतीर्थसरिद्गिरिकेदारगोधनवन्धुरगुर्जरदेशप्रह्लादनपार्श्वनाथोपवनपरिखाप्राकारगृहहट्टयुवयुवतीयुक्तप्रह्लादनपुर-महमुन्दपातिसाहिवर्णनों नाम प्रथमः सर्गः ॥
લેકાર્થ વણિક કુળામાં શ્રેષ્ઠ એવા “શિવ’ શ્રેષ્ઠી અને તેમનાં ધર્મપત્ની “સૌભાગ્ય દેવીએ જેમને જન્મ આપ્યો હતો. તે દેવવિમલગણિ હમેશાં સરસ્વતી દેવીની ઉપાસના કરનારા અને પંડિતમાં સિંહ સમાન એવા સિંહવિમલગણિના પ્રથમ શિષ્યરૂપે પ્રસિદ્ધ થયા. તે દેવવિમલગણિએ, જગદગુરુ શ્રીહીરવિજયસૂરિજીના વિશિષ્ટ વર્ણનયુકત ચરિત્રવાળા એવા જે “હીરસૌભાગ્ય' નામના મહાકાવ્યની ટીકા સહિત રચના કરી. તેને આ જંબુદ્વીપથી આરંભીને બાદશાહ પર્વતનાં વર્ણનવાળો પ્રથમ સગ સમાપ્ત થશે. ૧૩૮