________________
हीरसौभाग्यम् [सर्ग १ श्लो० १३१-१३२-१३३
શ્લોકાઈ જેમ બલિ' નામના દૈત્યને વધ કરવામાં અગ્રેસર એવા દૈત્યોના શત્રુ કૃષ્ણને, મેરુપર્વતરૂપી ભત્થાનથી મથન કરાયેલા ક્ષીરસમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી પ્રાપ્ત થઈ હતી, તેમ બલવાન શત્રુએનો નાશ કરવામાં સમર્થ એવા આ બાદશાહને તીક્ષ્ણ તલવારરૂપી રવૈયાથી મંથન કરાયેલા મહાસંગ્રામરૂપ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી વરી હતી. ૧૩૧
अश्यामितास्य कमलातिदानै-जितैः प्रसत्तिप्रणिनीषयास्य ।
अप्रैरिवाभ्राद्भुवमभ्युपेतै-यद्भूभुजो गन्धगजैविरेजे ॥१३२॥
यस्य भूभुजः साहेर्गन्धगजैः गन्धोपलक्षितैः सिन्धुरैः विरेजे शुशुभे । उत्प्रेक्ष्यतेअभ्रादाकाशाद्भुव भूमीमभ्युपेतैः समागतैर्भूमीमभिलक्षीकृत्य । 'अभिरभागे' भागवजितेऽर्थेऽभिः कर्मप्रवचनीयः स्यात्तत्र द्वितीया । हरिमभीति प्रक्रियायाम् । पृथिव्यामायातैरभैर्भधैरिव । कया । अस्य भूभुजः प्रसत्तेः प्रसादस्य प्रणिनीषया कर्तुमिच्छया। किमभैः । जितैरभिभूतैः । कैः । कमलानां लक्ष्मीनामुत्सर्गपयसां च दानैर्विश्राणनैः । कथम् । अश्यामितास्यमुज्ज्वलीकृत वक्त्र यत्रैवंविधं यथा स्यात्तथा ॥
શ્લોકાઈ આ રાજાના અતિશય દાનગુણથી પરાભવ પામેલા અર્થાત પિતાને દાનમદ (પાણી) ચાલી જવાથી ઉજજવળ મુખવાલા એવા રાજાની મહેરબાની પ્રાપ્ત કરવાની ઇચ્છાથી આકાશમાંથી ઉતરીને આવેલા જાણે મેઘ હોય તેવા ગંધહસ્તિઓ શોભી રહ્યા છે. ૩૨
अजय्यवीर्य निज निर्जयायो-द्यत यमालोक्य विपक्षलक्षैः । स्वक्षत्रवृत्तीरपहाय भेजे, क्षेत्रस्य वृत्तिः कृषिकैरिवात्र ॥१३३॥
अत्र भुवि विपक्षाणां साहिशत्रूणां लक्षैः स्वस्यात्मनः क्षत्रवृत्तीः क्षत्रियत्वेन या आजीविकाः । 'क्षत्र तु क्षत्रियो राजा' इति हैम्याम् । ता अपहाय साहितः स्वमारणभीतेस्त्यक्त्वा क्षेत्रस्य केदारस्य वृत्तिर्जीवन भेजे सिषेवे । कैरिव । कृषिकैरिव । यथा कृषिकारकैः क्षेत्रवृत्तिविधीयते । किं कृत्वा । निजस्यात्मनो निर्जयायाभिभवायोद्यत प्रगभीभूतम् , तथा अजय्य जेतुमशक्य वीर्य पराक्रमो यस्य तादृश पातिसाहिमालोक्य
શ્લોકાર્થ આ પૃથ્વી પર બાદશાહના લાખ શત્રુઓ, અસાધારણ પરાક્રમી અને શત્રુઓને પરાભવ કરવામાં ઉઘત બનેલા એવા પ્રતાપી આ બાદશાહને જોઈને, ભયથી પોતાની ક્ષાત્રવૃત્તિનો ત્યાગ કરી ખેડુતની જેમ ક્ષેત્રવૃત્તિ (ખેતી)ને કરતા હતા. ૧૩૩