________________
[ सर्ग १ श्लो० १२२ - १२५
શ્લાકા
પેાતાનાં સૌં વડે કામદેવના રૂપના અભિમાનને છળી નાંખનારા વિલાસપ્રિય પુષોના વન્દેોથી આ નગર શૈાલતું હતું. ઈંદ્રના પુત્ર જયન્તના રૂપના ગતે જોઈને બ્રહ્માએ તેના અભિમાનને ખુંદવા માટે જાણે આ બધા વિલાસી પુરુષા બનાવ્યા ન હેાય ? તેમ જણાય છે. u૧૨૨ા
६६
सौभाग्यम्
मेरोः शिखाग्रावसथव्यथाभि - रुत्तीर्य सातस्थितिमीहमानाः । यस्मिन्समेताः किमु नाकिशाखि व्रजा वदान्या व्यलसन युवानः ॥ १२३॥
यस्मिन् युवानस्तरुणा व्यलसन् शुशुभिरे । किंभूताः । वदान्या दानशीला दानशौण्डा वा । किमुत्प्रेक्ष्यते - शिखाग्रे शिखरोपरि य आवसथो वसतिः स्थानं वासस्तेनो. द्भवन्तीभिः प्रकटाभिर्जायमानाभिर्व्यथाभिरर्तिभिः कृत्वा मेरोः काञ्चनाचलादवतीर्य भूमीमण्डले समेत्य सातस्थितिं सुखनिवासमीहमाना इच्छन्तो नाकिनां शाखिनो देवतरवः कल्पद्रुमास्तेषां व्रजा गणा यस्मिन् समेता इव संगता इव ॥
શ્લેાકા
આ નગરમાં દાનવીર યુવાનેા શાભતા હતા. શિખરના અગ્રભાગ ઉપર વસવાના દુ:ખે મેરુપર્વતથી ઉતરી પૃથ્વીમંડળ પર આવીને સુખપૂર્વકના રહેઠાણુને ઈચ્છતા એવા પવૃક્ષાના સમૂહો જાણે આ નગરીમાં આવીને વસ્યા હોય તેવા યુવાનેા શાલતા હતા. દાનવીર યુવાનેાને કલ્પવૃક્ષની ઉપમા આપી છે.) ૫૧૨૩૪૫
जितस्मरान् पौरजनान् निपीय, मा तद्वृपस्यन्त्यसती सती स्तात् । इतीव योषावपुषा स्ववर्ष्म, द्विषा मखस्य व्यतिसीन्यते स्म ॥ १२४ ॥
मखनाम्नो दैत्यस्य द्विषा वैरिणा शंभुना । उत्प्रेक्ष्यते - इति हेतोर्योषावपुषा पार्वतीशरीरेण समः स्ववर्ष्म निजशरीरं व्यतिसीव्यते स्म परस्परं स्यूतं योज्यते स्म । इति किम् । यत् जितो रूपाभिभूतः स्मरः कामो यैस्तादृशान् पौरजनान् नगरतरुणान् निपीय सादरमवलोक्य सती पार्वती तद्वृषस्यन्ती रागोद्रेकात् कामातुरा तेषां कामुकी भवन्ती सती सती असती व्याभिचारिणी मा स्तात् भवतात् ॥ इति नागराः ॥
શ્લોકા
‘મખ' દૈત્યના શત્રુ ઈશ્વરે, કામદેવના રૂપને પણ જીતનારા આ નગરના યુવાનેને જોઇને, કામાતુર થયેલી સતી પાર્વતી અસતી ન બને માટે પાર્વતીના શરીર સાથે પેાતાના શરીરને જોડી દીધુ’. ૫૧૨૪ા
यस्मिन् विभान्ति स्म विलासवत्यः स्मरावरोधभ्रममुद्वहन्त्यः । किं शक्कयो मन्मथमेदिनीन्दो - रमूरमोघात्रिजगद्विजेतुः ॥ १२५॥