________________
६१
सर्ग १ श्लो० ११२-११३-११४] हीरसौभाग्यम् ગ્રહો (ધર) લક્ષ્મી અને વાછરડાઓ સહિત છે. કૃષ્ણના હૃદયમાં શ્રીવત્સનું ચિહ્ન છે. (પ્રાયઃ ઉત્તમ પુરુષનાં વૃક્ષસ્થલમાં અમુક પ્રકારનું વિશિષ્ટ ચિહ્ન હોય છે.) ઘરો અનેક પ્રકારની સ્ત્રીઓથી યુકત છે. કૃષ્ણ બલભદ્રથી સહિત છે. ગૃહોમાં ઘણા શંખો છે, કૃષ્ણ પાસે પાંચજન્ય શંખ છે ! ગૃહોમાં અનેક પ્રકારના અશ્વો છે. કૃષ્ણ પાસે ગરુડ અને સુદર્શન ચક્ર છે. આ બધી વસ્તુઓના સમૂહથી યુક્ત એવા ગૃહોએ કૃષ્ણની સાથે તુલ્યતાને ધારણ કરી પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ગૃહો ગોકુલનું ગાયોના સમૂહનું રક્ષણ કરનારાં છે. જ્યારે કૃષ્ણ તે ધેનુક નામના અસુરને શત્રુ છે. (આમ કહીને કૃષ્ણથી પણ નગરીની વિશેષતા બતાવી.) ૧૧૨
एतज्जगज्जित्वरलक्ष्मिवीक्षा-क्षणोदिताद्वै(तोद्भूतकुतूहलेन ।
शङ्के त्रिदश्यः स्तिमितीभवन्त्यो, विभान्ति यद्वेश्मसु शालभज्यः॥११३॥ ___ यद्वेश्मसु पुरीमन्दिरेषु शालभञ्ज्यः पुत्रिका विभान्ति । तत्रैव शके मन्ये । एतस्याः पुर्या जगतां त्रिभुवनपुरीणां जित्वर्या जयनशीलाया लक्ष्म्याः वीक्षा विलोकन स एव क्षण उत्सवस्तेनोदितमुद्भूतं यत्कुतूहलं कौतुक तेन स्तिमितीभवन्त्यो निश्चला जायमानास्त्रिदश्यो देव्य इव । लक्ष्मीशब्दः समासमध्ये हस्वोऽप्यायाति । यथा ऋषभनम्रस्तवे-'वरणलक्ष्मिकरग्रहणोत्सवे' इति ॥
दोआर्थ આ નગરીના ગૃહોમાં વિવિધ પ્રકારની પુતળીઓ શોભી રહી છે. હું કલ્પના કરું છું કે ત્રણે જગતને જીતવાવાળી આ નગરીની શોભાને જોવારૂપ ઉત્સવથી ઉત્પન્ન થયેલા કૌતુકથી બિલકુલ નિશ્ચલ બનેલી જાણે સ્વર્ગની દેવીઓ જેવી ઘરમાં પુતળીઓ શોભે છે. ૧૧૭માં
विष्णोनिहन्तुं नरक गतस्यौ-त्सुक्यात्क्रमान्निर्गलितेव गङ्गा ।
ज्योत्स्नीषु यच्चान्द्रगृहच्युताम्भो-धारा भुवं भूषयति स्म यस्मिन् ॥११४।।
यस्मिन् पुरे ज्योत्स्नीषु पूर्णिमारात्रिषु यस्य पुरस्य चान्द्रगृहेभ्यः चन्द्रकान्तमणिनिर्मितमन्दिरेभ्यश्च्युतानां चन्द्रकिरणसंपर्केण निःसृतानामम्भसां पानीयानां धारा प्रवाहः । 'प्रवाहः पुनरोघः स्याद्वेणी धारा रयश्च सः' इति हैम्याम् । भुव भूमी भूषयति स्म अलंकुरुते स्म । उत्प्रेक्ष्यते-औत्सुक्याद्राभस्यान्नरक नरकनामान दैत्यमसुर निहन्तु गतस्य विष्णोः कृष्णस्य क्रमाञ्चरणात् निर्गलिता निर्गत्य पतिता । 'विदत्यसव्ये मकरन्दलीलां मन्दाकिनी यच्चरणारविन्दे' इति नैषधे । गङ्गा भूमीमभ्येतीव ॥
શ્લોકાઈ આ નગરીમાં પૂર્ણિમાની રાત્રિમાં, ચંદ્રકાન્તમણીઓથી નિર્માણ કરાયેલા મંદિરમાંથી ચંદ્રના કિરણોના સંપર્કથી નીકળતા પાણીનો પ્રવાહ ભૂમિને ભાવતો હતો. તે અતિવેગથી નરક