________________
५२
हीरसौभाग्यम् [सर्ग १ श्लो० ९४-९५-९६
લોકાર્થ જે વનમાં, અશ્વો, હાથીઓ અને સ્ત્રીઓ જેમાં ક્રીડા કરી રહ્યા છે, એવી કીડાવાવડીઓ શોભે છે, તે વાવડીઓ ઈન્દ્રનો અશ્વ ઉચ્ચ શ્રવ ઐરાવણ હાથી અને ઉર્વશી આદિ અપ્સરાઓ જેમાં ક્રીડા કરી રહી છે એવી ક્ષીરસમુદ્રની ક્રીડાવાવડીઓનાં જાણે પ્રતિબિંબન હેય? તેમ શોભે છે. !૯૪
मधुप्रधावन्मधुकृन्निरुदै-र्जाम्बूनदैर्यत्र वभेऽरविन्दैः ।
सरःश्रियामाभरणैरिवान्तः, संदर्भगीभवदश्मगर्भः ॥९५॥
यत्र वने जाम्बूनदैः सौवर्णैररविन्दैः कमलैर्वभे वभासे । 'विकसितकनककमलकुवलयोच्छलितरजःपुञ्जपिञ्जरितराजहंसावतंसया' इति चम्पूकथायां स्वर्णकमलसद्भावः । किंभूतैः । मध्वर्थ मकरन्दकृते प्रधावन्तो दूरादाघ्राय त्वरितमागच्छन्तो मधुकृतो भ्रमरास्तैनिरुद्धैाप्तैः । उत्प्रेक्ष्यते-सरःश्रियां तटाकलक्ष्मीणामाभरणैर्भूषणैरिव । किंभूतैः । अन्तर्मध्ये संदर्भो विविधरचना येषां तादृशा गर्भीभवन्तः कुक्षौ संपद्यमाना अश्मगर्भा मरकतमणयो ये तैः ॥
મધુ (રસ)ને પીવા માટે દોડી આવતા ભ્રમરોથી વ્યાપ્ત સુવર્ણકમલેવડે આ વન શોભતું હતું. તે વિવિધ પ્રકારની રચનાવાળા અને જેની મધ્યમાં મરતામણિ રહેલા છે તેવા પ્રકારનાં જાણે સરેવરની લક્ષ્મીનાં આભૂષણ ન હોય ? (તેવાં કમળો શોભે છે) ૫૯ષા
पत्रान्तराजज्जलविन्दुवृन्दैः, सरःसु यस्मिन् स्मितपुण्डरीकैः ।
अदीपि मुक्ताकलितातपत्रै-नन्हीसरः श्रीजयिनामिवैषाम् ।।९६।।
यस्मिन् वने सरःसु अर्थादुपवनमध्यस्थक्रीडातडाकेषु स्मितैर्विकसितैः पुण्डरीकैः श्वेतकमलैरदीपि व्यराजि । किंभूतैः । पत्रान्तेपु पलाशप्रान्तेषु राजन्तो झगम्भ(झ)गिति कान्त्या दीप्यमाना ये विन्दवः सलिलकणास्तेषां वृन्दानि येषु तैः । इवोत्प्रेक्ष्यते-नन्दीसरःश्रीजयिनां शक्रसरसीलक्ष्मीजित्वराणाम् । 'मघवास्य तु । (अस्येन्द्रस्य) द्विषः पत्नी सुतः' इत्याद्यारभ्य 'हाहादयस्तु गन्धर्वाः' इति यावत्सर्वेऽप्यस्य हरेरिति व्याख्येयमिति हेम. चन्द्रहार्दम् । तेनेन्द्रसर इति । एपां सरसा मुक्ताकलितातपत्रैर्मुक्ताजालकयुक्तच्छत्रैरिव ॥ इति वनक्रीडातडाकाः ॥
લેકાર્થ આ ઉપવનનાં સરોવરે, જેના પાંદડાઓની મધ્યમાં જલબિંદુઓનાં સમૂહે શોભી રહ્યા છે તેવા પ્રકારનાં વેત કમલવડે શોભતાં હતા. તે સરોવર, ઇન્દ્રના “નંદી’ સરોવરની શેભાને જીતનારા એવા આ ઉપવનનાં સરોવરના મોતીઓની રચનાથી યુકત એવાં છત્રો જાણે ન હોય ? (मेम ornय छे.) Cl