________________
सर्ग १ श्लो० ९२-९३-९४] हीरसौभाग्यम्
કલેકાર્થ જેમાં પક્ષીઓનાં બચ્ચાંઓ રમી રહ્યાં છે, અતિ ઠંડીને દૂર કરનારાં અને એક સરખી શ્રેણિમાં ઉગેલાં એવાં પંકિતબદ્ધ રાયણવૃક્ષના સમૂહે આ ઉપવનમાં શોભી રહ્યા છે. તે રાયણવિક્ષના સમૂહો જાણે આ ઉદ્યાનલક્ષ્મીનું ઓઢણું ન હોય ? એમ જણાય છે. પરા
दृग्दानदासीकृतदेववन्याः, प्रगल्भसे त्वं पुरतः कियन्मे । वनश्रियाश्चैत्ररथं किमित्थं, दन्ता हसन्त्या इव भान्ति कुन्दाः ।।१३।।
कुन्दा मुचकुन्दतरवो भान्ति शोभन्ते । उत्प्रेक्ष्यते-इत्थममुना प्रकारेण चैत्ररथमलकाकानन प्रति हसन्त्याः पराभूतिगर्भ हास्य सृजन्त्या वनश्रियाः प्रह्लादननगरोपकाननलक्ष्म्या दन्ता दशना इव । इत्थं कथम् । हे चैत्ररथ, दृग्दानेनैव संमुखावलोकनेनैव दासी कृताः किं कर्यो देवानां वन्यो यावत्काननानि यया । ‘स्ववनीसंप्रवदपिकापिका' इति नैषधे । तादृश्या मे मम पुरोऽग्रे त्वौं कियत् प्रगल्भसे कियन्तमुत्साह वहसे । मत्पुरस्त्वं न किमपीत्यर्थः ॥
શ્લોકાઈ આ ઉપવનમાં મચકુંદનાં વૃક્ષો જાણે કુબેરનગરી “અલકાના ઉપવન “ચૈત્રરથ તરફ હાસ્ય કરતી વનલક્ષ્મીના દાંત હોય તેવા શોભે છે. “હે ચૈત્રરથ ! માત્ર એક દ્રષ્ટિથી દેવનાં સમય વન છે મેં મારા દાસરૂપ બનાવ્યાં છે, એવા મારી આગળ તું કેટલી બડાઈ હાંકીશ? અર્થાત્ મારી આગળ તું કેણ માત્ર છે? આ પ્રમાણે ચૈત્રરથ” ઉદ્યાન તરફ જાણે પરાજ્ય ગર્ભિત હાસ્યને વેરતી ન હોય? તેવી વનશ્રી શોભે છે. ૯૩
इति षड़तवः । क्रीडत्तुरङ्गद्विपपद्मनेत्राः, क्रीडासरस्यो विपिने विरेजुः ।
उच्चैःश्रवःस्वर्द्विरदाप्सरस्काः, सुधापयोधेः प्रतिमा इवैताः ॥९४।।
यस्येति संबन्धः । विपिने क्रीडा सरस्यो महान्ति सरांसि विरेजुर्भान्ति स्म । किंभूताः । क्रीडन्तो जलकेलिं कुर्वन्तस्तुरङ्गा अश्वा द्विपा हस्तिनः पद्मनेत्रा विलासवत्यश्च यासु ताः । इवोत्प्रेक्ष्यते-सुधापयोधेः क्षीरसमुद्रस्यैताः क्रीडासरस्यः प्रतिमाः प्रतिविम्वानीव । किंभूताः । उच्चैःश्रवा इन्द्राश्वः, स्वर्द्विरदः ऐरावतः, अप्सरसः उर्वश्यादयो 'यासु ताः । सर्वेषां क्षीरसमुद्रसमुत्पन्नत्वेन ॥ १ 'उर्वश्यादय इव प्रतिकृतयः' इति व्याख्येयम् ।