________________
सर्ग १ श्लो० ७६-७७] हीरसौभाग्यम्
यदीयमूर्तिनिरमापि भक्त्या, प्रहादनाम्ना पुरि राणकेन ।
तस्याजयस्येव नृपस्य पार्थोऽ-प्यामापहः स्नानजलेन जज्ञे ॥७६।।
प्रह्लादनाम्ना राणकेन पुरि स्वनगरे भक्त्या सेवासक्त्या । अर्बुदशैलाचलदुर्गशिखरस्थचतुर्वदनप्रासादमध्यगतैकपित्तलमयप्रतिमागालनादुत्पन्नकुष्ठादिमहामयेन निजरोगापगमनचिकित्साप्रश्नादनु नवीनश्रीपार्श्वनाथप्रतिमाप्रासादनिर्मापणात्तवाङ्गात्समग्ररोगाः शान्ति यास्यन्तीति सातिशयज्ञानवत्साधुसिन्धुरवचसा यदीया श्रीप्रह्लादनपार्श्वनाथसम्बन्धिनी मूर्तिः प्रतिमा निरमापि कारिता । अपि पुनः स पार्श्वनाथस्तस्य प्रह्लादनराणकस्य स्नानजलेन आमान् रोगान् कुष्ठादीनपहन्तीति आमापहस्तादृशो जज्ञे जातः । कस्येव । अजयस्येव । यथा पद्मावतीवचनात् जलदगर्जिततडित्प्रचण्डपवनादिविघ्नोपशान्तिकृते समुद्रसलिलान्तरालाकर्षणस्वयानपात्रे निवेशनान्निर्विघ्नद्वीपवन्दिरागतरत्नसारव्यवहारिसमानीतार्पिताजयपार्श्वनाथो दशरथपितुरजयनाम्नो नृपस्य राज्ञः सप्तोत्तरशतरोगापहन्ता जातः। एतद्विस्तरस्त्वने वक्ष्यते ॥
લોકાર્થ પ્રહલાદ નામના રાજાએ ભક્તિથી પોતાના નગરમાં પ્રાસાદ બનાવી તેમાં પાર્શ્વનાથ ભગવાનની નૂતન મૂર્તિ ભરાવીને સ્થાપના કરી. પૂર્વે પ્રહલાદ રાજાને આબૂ પર્વતના “અચલગઢ’ નામના શિખર ઉપર આવેલાં ચૌમુખી પ્રાસાદમાં રહેલ પિત્તલમય એક પ્રતિમાને ગળાવવાથી શરીરમાં કઢરોગ ઉત્પન્ન થયો હતો તે પ્રહલાદ રાજાએ વિશિષ્ટ જ્ઞાનીનાં વચનથી પોતાના રોગોની શાંતિને માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનની નવીન મૂર્તિનું નિર્માણ કરાવ્યું. તે જ મૂર્તિના સ્નાત્રજલવડે તેના સર્વરેગોનો નાશ થયો. જેમ સમુદ્રમાં થયેલા તોફાનની શાંતિ માટે પદ્માવતીદેવીના વચનથી રત્નસાર નામના સાર્થવાહે સમુદ્રની મધ્યમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને પ્રાપ્ત કરી, પોતાના વહાણમાં સ્થાપના કરી. તેથી તોફાન શમી ગયું. નિર્વિને દીવ નામના બંદરમાં આવી અજયરાજાને મૂર્તિ અર્પણ કરી તેનો મહિમા ગાયો તે જ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના સ્નાત્ર જલવડે દશરથના પિતા અજયરાજાના એકસોને સાત રોગો જેમ નાશ પામ્યા હતા, તેમ પ્રહલાદ રાજાના કુષ્ઠ આદિ રોગો પણ પ્રહલાદ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિથી નાશ પામ્યા. (અજયરાજાને વૃત્તાંત આગળ કહેवामां मावशे) ॥७॥
प्रदेहि नः साक्षरतामबाह्यां, बाह्यामिवाख्यातुमितीव पार्श्वः ।
भोगैनिजैः पञ्चशतीमिताभिर्यः सेव्यते विश्वलयुक्पुरीभिः ॥७७।।
पञ्चशतीमिताभिरर्धसहस्रप्रमाणाभिः विश्वल इति पूर्वप्रयुक्तेन शब्देन युअन्ति योग प्राप्नुवन्तीति ताश्च ताः पुर्यश्च ताभिः । वीसलपुरीनामनाणकविशेषैरित्यर्थः । कीभिनिजैरात्मीथै गैः पूजादिप्रकारैर्यः पार्श्वनाथः सेव्यते उपास्यते । इत्याख्यातु वक्तुमिव ।