________________
सर्ग १ श्लो० ७२-७३-७४] हीरसौभाग्यम्
४१ લેકાર્થ જેની શોભા ત્રણે જગતનાં નગરોને જીતવાવાળી છે, એવા આ નગરનું નજીકના કેઈટ ભાગમાં રહેલા સરોવરની મધ્યમાં પ્રતિબિંબ પડતું હતું, તે પ્રતિબિંબ એવું લાગતું હતું કે આ નગરની અદ્વિતીય શોભાથી પરાભવ પામેલી ઈન્દ્રનગરી અમરાવતીએ દુઃખથી જાણે આ તલાવમાં પૃપાપાત કર્યો ન હોય ? પાછા
कपालिमित्रं त्रिशिराः कुबेरः, पिशाचकी पुण्यजनः पतिर्मे । तनाभिगम्यः किमितीत्वरीव, त्यक्त्वा तमागादलकेयमुाम् ॥७३॥
यत्पुर भातीति संबन्धः। किमुत्प्रेक्ष्यते-इय प्रत्यक्षलक्ष्या अलका धनदपुरी उर्व्या भूमण्डले आगादायाता । किं कृत्वा । त्यक्त्वा मुक्त्वा । कम् । त धनदपतिम् । केव । इत्वरीव । यथा पांशुला धनदमपि स्वकान्त विहाय स्वाभिमतेऽन्यपुसि रता परपृथिव्यामागच्छति । किमिति हेतोः । त हेतु दर्शयति-यस्मान्मे मम पतिरेवंविधः कपालिनो रुद्रस्य रुण्डमालिनो योगिनो वा मित्र सुहृत् एतावता भिक्षुकः । पुनः किंभूतः। त्रीणि शिरांसि मस्तकानि यस्य इति वीभत्सः । पुनः किंभूतः । कुत्सित निकृष्ट बेरं शरीरं यस्येति कुरूपः । पिशाचाश्छलकारिणो देवविशेषा यस्येति छलावेशादिदोषभीतिः। पुनः किंभूतः । पुण्यजनो राक्षसः इति क्रूरः । 'यक्षो नृधर्मधनदौ नरवाहनश्च' इति यक्षापराभिधानम् , तथा 'यक्षः पुण्यजनो राजा' इति द्वयमपि हैम्याम् । तत्त्वतस्तु सर्वाण्यपि धनदनामानि । तत्तस्मात्कारणान्नाभिगम्यः न सेव्यः॥
दार्थ પ્રહલાદનપુરી જાણે આ પૃથ્વી ઉપરની સાક્ષાત અલકાપુરી (કુબેરની નગરી) હોય તેવી શોભે છે. (અલકાને અહિંયા આવવાનું પ્રયોજન બતાવતા કહે છે-) જેમ કેઈ વ્યભિચારિણી સ્ત્રી પોતાના પતિને ત્યાગ કરી મનને અભીષ્ટ એવા પરપુરુષનો સંસર્ગ કરે છે, તેમ અલકાપુરી પિતાનો પતિ કુબેર, શંકરનો મિત્ર હોવાથી ભિક્ષક જેવ, ત્રણ મસ્તક હોવાથી બીભત્સ કદરૂપા શરીરવાળો અને રાક્ષસ હોવાથી ક્રર તેમજ પિશાચ જાતિન દેવ હોવાથી ભયકારી . આવા પ્રકારનો પતિ પોતાને ઇષ્ટ ન હોવાથી જાણે અલકાનગરી પૃથ્વી ઉપર ચાલી આવી હોય તેવી આ પ્રહલાદનપુરી જણાય छे. ॥७॥
रामायुतैस्ता_शतै रमाभिः, प्रद्युम्नकोटया शतशूरवंशैः । जितेन कृष्णेन पुरी स्वकीयो-पदीकृतेयं किमु मण्डलस्य ७४॥
पुर भातीति संबन्धः । किमुत्प्रेक्ष्यते-कृष्णेन नारायणेन मण्डलस्य देशस्योपदीकृता ढौकिता इयौं प्रह्लादनपुरलक्षणा स्वकीया पुरी द्वारकेव । किंभूतेन कृष्णेन । जितेनार्थाद्गूर्जरदेशेन । कैः । रामाणामयुतैः । अयुतं दशसहस्री स्यात् । बहुवचनत्वाल्लक्ष