________________
सर्ग १ श्लो० ६९-७०]
सौभाग्यम्
अथ प्रह्लादनपुरवर्णनावसरःહવે પ્રશ્ર્લાદનપુર (પાલનપુર)નું વર્ણન કરવામાં આવે છે—
सवाडवे श्रीपुरुषोत्तमाङ्गके, नाथे नदीनामिव तत्र देशे प्रादनं नाम पुरं चकास्ति, पुरः प्रतिच्छन्द इवाद्रिस्योः
||६९ ||
३९
।
तत्र - गुर्जर -
प्रह्लादन' नाम पुर नगर चकास्ति दीप्यते । कुत्र । देशे । किंभूते मण्डलस्यैकपार्श्ववर्तिनि । धाराधराख्यमण्डले । उत्प्रेक्ष्यते - नदीनां नाथे इव समुद्रे । किंभूते देशे समुद्रे च । सह वाडवैर्विप्रैर्वाडवेन वाडवानलेन च वर्तते यः स सवाडवस्तस्मिन् । पुनः किंभूते । श्रिया विविधविभवेन शोभया वा युक्ताः पुरुषोत्तमाः प्रकृष्टनरा व्यवहारिप्रमुखाः, लक्ष्मीकृष्णौ च अङ्के उत्सङ्गे मध्ये यस्य स श्रीपुरुषोत्तमाङ्कस्तस्मिन् । पुरमुत्प्रेक्ष्यते - अद्रिदस्योरिन्द्रस्य पुरो नगर्या अमरावत्याः प्रतिच्छन्दः प्रतिविम्बमिव । समुद्रजले प्रतिविम्वमुचितमेव ॥
લેાકા
ગુર્જરદેશમાં આવેલા ધાનધાર' નામના પ્રદેશમાં પ્રત્લાદનપુર નામનું નગર સમુદ્રની જેમ શાભી રહ્યું છે. સમુદ્રમાં જેમ વડવાનલ' અગ્નિ હેાય છે તેમ આ નગરમાં અનેક બ્રાહ્મણે! વસે છે, સમુદ્રના મધ્યભાગમાં જેમ લક્ષ્મી અને કૃષ્ણ રહેલા છે તેમ પ્રહલાદનપુરમાં વિવિધ પ્રકારના વૈભવશાલી એવા શ્રેષ્ઠ પુરુષો વસેલા છે. આ પ્રકારે સમુદ્રની ઉપમાઓ સહિત એવું પ્રહૂલાદનપુર (પાલનપુર) નામનું નગર ઈન્દ્રની નગરી અમરાવતીનુ જાણે પ્રતિબિંબ હેાય તેમ શાભે છે. કુહા
इदं पुरा सारदलैः प्रणीय, त्वष्ट्रावशिष्टैरिव तद्दलांशैः । टक्कर्णगीर्वाणपुरे प्रणीते, न चेत्किसाभ्यामतिरिच्यते तत् ॥ ७० ॥
त्वष्ट्रा विश्वकर्मणा कर्णानां नागानां गीर्वाणानां देवानां पुरे नगरे प्रणीते निर्मिते इवोत्प्रेक्ष्यते । किंभूते । अवशिष्टैः शेषैरुध्धृतैस्तस्य सारस्य दलानि तेषामंशैलवैरिव कृते । किं कृत्वा । पुरा पूर्वं सारदलैः प्रधानद्रव्यैरिदं प्रह्लादना पुर प्रणीय निष्पाद्य । एव चेन्न तर्हि प्रह्लादनपुरमाभ्यां नाकिनागपुराभ्यां कथं केन प्रकारेण अतिरिच्यते अधिकीभवति । श्रियेति शेषः ॥
શ્લેાકા
વિશ્વકર્મા (બ્રહ્મા)એ પહેલાં સારભૂત બ્યાથી આ પ્રહ્લાદનપુર નામના નગરને બનાવીને પછી તેમાંથી વધેલાં દ્રવ્યેાવડે સ્વર્ગલાક અને નાગલાકની જાણે રચના કરી હેાય તેમ જણાય છે. જો આ પ્રમાણે ન હેાત તા વૈભવશાળી પ્રલાદનપુર, સ્વલેાક અને નાગલાથી અધિક કૅમ
होश ! ॥ ७० ॥