________________
૨૮
હીરપૌમાણ [ સને ૨ - ૬૭-૬૮ (૧) શંકર વિભૂતિવાળા છે. અર્થાત શરીરે ભસ્મ લગાવેલી છે. ગુર્જરદેશ પણ વિભૂતિ
વાળો છે. અર્થાત સંપત્તિવાળે છે. (શંકર પક્ષે “વિભૂતિ’નો અર્થ ભસ્મ, દેશપક્ષે
વિભૂતિનો અર્થ વૈભવ.) (૨) શંકર કાલભિત છે. “કાળ’ નામના દૈત્યને નાશ કરનાર છે. ગુર્જરદેશ કલિકાલને
નાશ કરનાર છે ! અર્થાત સર્વકાળે સર્વ પ્રકારનાં સુખ આ દેશમાં અનુભવાતાં
હોવાથી કલિયુગનો પ્રવેશમાત્ર નથી.. (૩) શંકરના ખેાળામાં પાર્વતી છે. (દુર્ગા એટલે પાર્વતી) ગુર્જરદેશના ખોળામાં દુર્ગો
(કિલ્લાઓ) છે. (શંકર પક્ષે “દુર્ગાને અર્થ પાર્વતી. દેશપક્ષે દુર્ગાનો અર્થ કેટ-કિલ્લા) (૪) શંકરની પાસે સ્વામિકાતિકકુમાર ક્રીડા કરે છે. ગુર્જરદેશમાં બાલ્યાવસ્થાને ઉચિત
વિવિધ ક્રીડા કરતા બાળકે રમે છે. (કાર્તિકસ્વામીની વાર્તા “કુમારસંભવ'માં જુઓ) શંકર સોળ કળાને ધારણ કરનાર ચંદ્ર સહિત છે. ગુર્જરદેશ ચોસઠકળાયુકત સ્ત્રીઓ
અને બહેતરકળાયુક્ત પુરુષો સહિત છે. (૬) શંકર સની ભાવાળા છે. ગુર્જરદેશ સંપૂર્ણ ભાયુકત છે. (શંકરપક્ષે અંદર
ને અર્થ સર્પ, દેશપક્ષે “અદીનને અર્થ સંપૂર્ણ.) (૭) શંકર વૃષભ સાથે છે. ગુર્જરદેશ ધર્મયુકત છે. (શંકરપક્ષે “શૂનો અર્થ વૃષભ અને
દેશપક્ષે “નૃપને અર્થ ધર્મ.) (૮) શંકર સુંદર સુરસરિતાવાળા છે. ગુર્જરદેશ અક્ષયતૃતીયાદિ પર્વે અને સરસ્વતી નદી
વાળો છે. આ પ્રકારે ઈશ્વરની ઉપમાઓથી યુકત ગુર્જરદેશ ભૂમંડલમાં શોભી રહ્યો છે ૬
यत्रैकदेशे वपुषीव वक्त्रः, श्रीधानधाराभिधमण्डलोऽस्ति । स्वर्लोकजैत्रैविभवैरिव स्वै-रधःकृतो येन भुजंगलोकः ॥६८॥
त(य)त्र गुर्जरदेशे एकदेशे एकस्मिन् भूभागे स प्रसिद्धो धानधाराभिधमण्डलोऽस्ति । क इव । वक्त्र इव । यथा वपुषि शरीरे एकदेशे मुखमस्ति। वक्त्रशब्दः पुनपुंसकलिङ्गयोः । येन धानधारदेशेन स्वलॊकस्य जैत्रैर्जयनशीलैः स्वैविभवैः स्वश्रियामतिशयैभुजंगलोको नागलोको वलिवेश्म अधाकृतो हीनीकृतस्तिरस्कृतः स्वाधो विहितः ॥ इति देशवर्णनम् ॥
શ્લેકાર્થ જેમ શરીરના એક ભાગમાં મુખ છે તેમ ગુર્જરદેશના એક ભાગમાં ધાનધાર નામનો પ્રદેશ જલો છે. જે દેશે સ્વર્ગલોકની લક્ષ્મીને પરાભવ કરનારા એવા પિતાના વૈભવવડે નાગલકને પણ શલ તિરસ્કાર કર્યો ન હોય? અર્થાત વૈભવશાલી એ ધાનધાર નામનો પ્રદેશ શોભી રહ્યો છે.૬૮