________________
सर्ग १ श्लो० ५७-५८-५९] हीरसौभाग्यम् द्वयर्थत्वात् घनपुष्पमिति पक्षे मिलद्वलाकातुल्यैः शुभ्रत्वाद् धनैः सान्द्रैः पुष्पैः कुसुमैर्नद्धा गुम्फिता ॥
શ્લેકાર્થ પર્વત ઉપર જે મેઘમાલા (મેઘની શ્રેણી) શોભે છે, તે જાણે પર્વતાનો.લક્ષ્મીરૂપી સ્ત્રીનો અંબોડો હોય (વણી હોય) તેમ શોભે છે. જે વેણીનો દોર શિખરના અગ્રભાગ ઉપર બંધાય છે, જે વેહ વિદ્યુત (વીજળી) રૂપી મણીઓનાં આભૂષણોથી શોભે છે અને જે વેણી એકઠા થયેલા બગલારૂપી થત પુષ્પોથી ગુંથાયેલી છે એવી વેણી જેવી મેઘમાળા શમે છે. પણ
नित्यातिवाहाद्विगतावलम्बे-ऽम्बरेऽम्बरद्वीपवती विखिन्ना ।
प्रोत्तुङ्गयद्भूधरनिर्झराणां, निभेन भूभागमिवाभ्युपैति ॥५८।।
अम्बरद्वीपवती गगनापगा आकाशगङ्गा भूभाग पृथ्वीदेशमभि लक्षीकृत्याभ्युपैति अवतरति । पृथिव्यामवतरतीत्यर्थः । उत्प्रेक्ष्यते-प्रोत्तुङ्गा अभ्र लिहा ये भूधरा गुर्जरगिरयस्तेषां निर्झराणां निभेन कपटेनेव भूभागमभ्युपतीति शेषः । किंभूता अम्बरद्वीपवती । विखिन्ना प्राप्तखेदेव । कस्मात् । नित्यातिवाहान्निरन्तरातिशयेन वहनात् । क्व । अम्बरे आकाशे । किंभूते अम्बरे । विगतावलम्बे सर्वथापि सर्वत्राप्यपगत आश्रयो यस्माद्यस्य वा ॥ इति केलिशैलाः ॥
શ્લેકાર્થ નિરાલંબન આકાશમાં નિરંતર વહેવાથી થાકી ગયેલી આકાશગંગા ઉંચા પર્વતનાં ઝરણાંઓના બહાને પૃથ્વી ઉપર જાણે નીચે ઉતરતી હોય તેમ લાગે છે. ૫૮
कैदार्यमुज्जृम्भितशालि यस्मिन् , विहंगवृन्दैर्व्यरुचच्चरद्भिः । महीन्दिराया मणिगुम्फगर्भो, नीलीविनीलः किमय निचोलः ॥५९।।
यस्मिन् देशे । क्वचिदपीत्यध्याहार्यम् । क्वापि प्रदेशे उज्जृम्भिता निर्यदङ्कुराः शालयः कलमाद्या यत्र तत्तथोक्तम् । कैदार्य केदारसमूहः। चरद्भिर्भक्षयद्भिश्चूर्णि कर्तुमितस्ततो विचरद्भिर्वा विहंगवृन्दैः खगणैर्व्यरुचद् भाति स्म । किमुत्प्रेक्ष्यते-महीन्दिराया भूमिलक्ष्म्या मणीनां विविधरत्नानां गुम्फो रचना गर्ने मध्ये यस्य । तथा नीली । लोके 'गुली' इति प्रसिद्धा । तद्वन्नीलो हरितवर्णो निचोलः । असौं कञ्चुक इव ॥
साथ (જે દેશના કેઈ કઈ પ્રદેશમાં) જેમાં શાલિ આદિ અંકુર ઉત્પન્ન થયા છે એવા કથારાઓના સમૂહ, પૃથ્વીરૂપી લક્ષ્મીને વિવિધ પ્રકારના રત્નોની રચનાઓથી યુકત અને “ગળી'ના જેવા નીલવર્ણને જાણે કંચુક હોય તેમ શોભે છે. પલા