________________
सर्ग ८ श्लो० १४-१६ ] हीरसौभाग्यम् . . अनङ्गनर्तकस्य रङ्गा नर्तनशाला वा ॥
પ્લેકાર્થ કામદેવ નામના નાની જાણે નૃત્યશાલા ન હોય તેવી સાસનદેવીનાં અંગોપાંગની સુકુમાળતાથી પરાભવ પામેલી કમલની શ્રેણી, શાસનદેવીનાં અંગોપાંગની સુકુમાળતાની તુલના કરવા માટે જ જાણે વનમાં વસી તપ કરતી દર્ભ ઉપર સૂતી ન હોય ! ૧૪
अगण्यनैपुण्यमुखान्नियन्त्र्य, संरक्षितान् प्रेक्ष्य गुणांत्रिदश्याः ।
रवयन्त्रणोद्भूतभयातिरेका-तस्याः प्रणेशे किमशेषदोषैः ॥ १५॥ तस्याः शासनदेव्याः सकाशात् अशेषदोषैः समनापगुणैः प्रणेशे प्रणष्ट प्रपलाय्य गतम् । उत्प्रेक्ष्यते-स्वेषां स्वकीयात्मनां यद्यन्त्रण बन्धन तस्मादुद्भूताज्जाताद्भयातिरेकात्साध्वसातिशयादिव । किं कृत्वा । अगण्यान् गणयितुमशक्यान गणनातिगानतिशायिनो वा नैपुण्य दाक्षिण्यम् । चातुर्यमित्यर्थः। तदेव मुखमादौ मुखे वा धुरि येषां तान् । 'मुखमुपाये प्रारम्भे श्रेष्ठे निःसरणास्ययोः' इत्यनेकार्थः । गुणाभियन्त्र्य नितरां यन्त्रयित्वा बद्ध्वा त्रिदश्या शासनदेव्या रक्षितान् स्वप्नेऽप्यन्यस्थानगमनाप्रदानतया गोपितान् प्रेक्ष्य दृग्गोचरीकृत्य ॥ इति शासनदेवतासाधारणसर्वाङ्गवर्णनम् ॥
લોકાર્થ શાસનદેવી પાસેથી સર્વ દે પલાયન થઈ ગયા. શા માટે ? ચાતુર્યઆદિ અસંખ્ય ગુણોને. બંધનબદ્ધ કરેલા જોઈને, અમને પણ આ જ રીતે બંધનમાં રાખશે, આવા ઉત્પન્ન થયેલા ભયના અતિરેકથી જ જાણે તેની પાસેથી નાસી ગયા ન હોય ! ! ૧૫ છે
अथ पृथगङ्गवर्णनारम्भणम् । तत्र 'मानवा मौलितो वा देवाचरणतः पुनः' इति पचनात्कविसमयानुसारेण देवतापादादारभ्य वर्णयितुं प्रारभ्यते
અવતરણ હવે જુદા જુદા અંગોપાંગનું વર્ણન કરવાનો આરંભ કરે છે. તેમાં મનુષ્યોનું વર્ણન મસ્તકથી અને દેવોનું પગથી—આ રીતે કવિજનના સિદ્ધાંતને અનુસાર, પ્રથમ શાસનદેવીના ચરણનું વર્ણન કરવામાં આવે છે.
जिनेशितुः शासनदेवतायाः, पादारविन्देऽरुणिमा दिदीपे ।
प्रणेमुषीणां दिविषद्वधूनां, सीमन्तसिन्दूरमिवात्र लग्नम् ॥ १६॥ जिनानां सामान्यकेवलिनामीशितुरधिराजस्य श्रीतीर्थकृतः शासनदेवताया जिनभक्तचातुर्वर्ण्यसंघस्य सम्यक्सांनिध्यविधायिन्या देव्याः पादारविन्दे चरणतामरसे अरुणि