________________
सर्ग ७ श्लो० २९-३१] हीरसौभाग्यम्
४७५ બ્લેકાર્થ યુવાન ભ્રમરેએ કમલિનીને ત્યાગ કર્યો. જેમ યુવાન પુરુષ પિતાને નિષેધ કરતી યુવતિને ત્યાગ કરે, તેમ જેણે અધરરૂપ નીચેનાં પત્રદલમાંથી અમૃતરસ સમાન મકરંદનું પાન કર્યું છે એવા ભ્રમરેએ કેશરૂપી તનેનું મર્દન કરીને, પોતાની પાંખોના પવનથી કંઈક કંપના બહાને જાણે નિષેધ કરતી ન હોય ! તેવી સંકોચવદના કમલિનીને ત્યાગ કર્યો. પારકા
विश्व विशन्तीं द्विषतीमुषां स्वा-मन्विष्य तस्याः किममङ्गलाय ।
रथाङ्गनाम्नां निवहैवि युक्तै-विमुक्तकण्ठं रुरुदे दिनान्ते ॥ ३० ॥ वियुक्तैः वियोगिभिः निजागनारथाङ्गविहंगमीभ्यः पृथग्भूतैर्दैववशात्स्वां प्रियां मीलितुमशक्नुवद्भिः इत एव पृथक्स्थानस्थितैः । 'रविरहविरहध्रुवमेदयोः' इति रघुवंश. वचनात् । रथाङ्गनाम्नां चक्रबाकानां निवहैनिकरैर्दिनान्ते दिवसावसाने प्रदोषसमये विमुक्तकण्ठ गाढस्वरेण रुरुदे रोदनमकारि । किं कृत्वा । विश्व जगन्मध्य विशन्तों प्रवेश सृजन्तीम् । तथा स्वामात्मीयां द्विषतीं वैरिणीमुषां निशामन्विष्य विलोक्य । उत्प्रेक्ष्यते-तस्या रात्रेः किममङ्गलायापशकुनार्थम् । गमनागमने हि प्रायः प्राणिनां स्वयं रोदन पररोदनश्रवण च महाकष्टाय जायते ॥
કલેકાર્થ જેઓને પિતાના પ્રિયજનોને વિગ થયો છે તેવા વિયેગી ચક્રવાક દિવસના અવસાન સમયે પિતાની દૃષિણી એવી રાત્રિને જગતમાં પ્રવેશ કરતી જોઈને ગાઢસ્વરે સદન કર્યું. તે જાણે દેષિણી રાત્રિનું અપમંગલ કરવા માટે સદન કરતા ન હોય ! કારણકે પ્રવેશ યા પ્રયાણ સમયે સ્વયં સદન કરે અથવા બીજાના રુદનને સાંભળે, તે મહાકષ્ટ આપનાર બને છે. ૩૦
मृगीदृशामजनमञ्जुलाभि-विलोचनश्रीभिरिवाभिभूताः ।
वीडेन नीडद्रुमकोटरान्तः, प्रयान्ति संध्यामनु खजरीटाः ॥ ३१ ॥ संध्यां पितृप्रसूसमयमनु लक्ष्यीकृत्य खञ्जरीटाः खञ्जननामानः शकुनविशेषा नीडानां स्वस्वकुलायानां ये द्रुमा महीरुहास्तेषां कोटरान्तः निष्कुहमध्यभागे । 'निष्कुहः कोटरो xमञ्जा' इति हैम्याम् । प्रयान्ति गच्छन्ति । प्रविशन्तीत्यर्थः । उत्प्रेक्ष्यते--मृगीदृशां सारङ्गीनयनानां सुलोचनानां स्त्रोणामञ्जनमञ्जुलाभिः कजलशलाकाञ्जनवशान्मनोज्ञाभिः विलोचनश्रीभिर्विशिष्टनयनलक्ष्मीभिरभिभूताः सन्तो ब्रीडशब्दोऽकारान्तोऽप्यस्ति । 'बीड. मावहति मामक मनः' इति नैषधे ॥
લેકાર્થ સંધ્યા-સમયે ખંજરી (ગંગેટીયા) નામના પક્ષીઓ, વૃક્ષોની કેટરોમાં કે જ્યાં પોતાના માળા x मजेति तु प्रकृतानुपयुक्त भवेत् ।