SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ४६९ सर्ग ७ श्लो० १७-१८] हीरसौभाग्यम એમ માનીને જાણે સૂર્ય અન્યત્ર ચાલ્યો જતો ન હોય! કા स्वरागिणीमजनकुम्भिकुम्भ-प्रगल्भपीनस्तनदिङ्मृगाक्षीम् । निर्वर्ण्य रागीव दिनावसाने, किं पद्मिनीप्राणपतिः प्रयाति ॥१७॥ पद्मिनी । यस्याः शरीरसौरभभरमाघ्राय मधु(क)रा मालतीप्रमुखकुसुमजातीविहाय यद्वसनोपरि परिभ्राम्यन्ति सा पद्मिनीत्युच्यते । तस्याः प्राणपतिः प्राणेभ्योऽतिवल्लभः पतिव्रतात्वेन भास्वान् दिनावसाने संध्यासमये प्रयाति गच्छति । उत्प्रेक्ष्यते-अञ्जननामा पश्चिमदिग्गजः । यतः-ऐरावतः पुण्डरीको वामनः कुमुदोऽअनः । पुष्पदन्तः सार्वभौमः सुप्रतीकश्च दिग्गजाः ॥' एते पूर्वाद्यष्टानां दिशामष्टौ दिग्दन्तिनः सन्ति । तेषु प्रतीच्या दिग्दन्ती अञ्जननामा कुम्भी गजस्तस्य कुम्भौ शिरसः पिण्डौ तावेव प्रगल्भौ कामिजनमनोहारिणौ तथा पीनावतिपुष्टौ स्तनौ पयोधरौ यस्यास्तादृशी दिक् प्रतीची सैव मृगाक्षी हरिणनयना तां स्वस्मिन्विषये रागिणीमनुरागिणी प्रेमातिरेकभाजिनीमरुणां च निर्वर्ण्य दृष्ट्वेव याति । क इव । रागीव । यथा कश्चिद्रागी पुमान् पद्मिनीपतिरपि स्वाङ्गनामवगणयन् । 'स्वाधीनेऽपि कलत्रे नीचः परदारलम्पटो भवति । संपूर्णेऽपि तटाके काकः कुम्भोदकं पिबति ॥', तथा 'चातुर्येणातिवाचं सुगुणमणिखनी भाग्यसौभा. ग्यलक्ष्मी स्वाधीनां भक्तिभाजं विमलकुलभवां शीलमाशीलयन्तीम् । प्रेमाढयां पद्मिनी स्वां परयुवतिरतो हा विहायेन्दुवक्त्रामन्यां वामां कुरूपामनुसरति जनो मन्मथं तद्धिगस्तु ॥', 'सह(य)देशे विनाणं अणरससब्भमि गाइयगीयम् । नियमहिलाण य रूवं तिन्नि वि लोए न अग्घन्ति ॥' इति वचनात् । रागतिरेकवान् सन् स्वस्मिन्नत्यनुरक्तां कामिनी प्रेक्ष्य सायं तत्संनिधौ याति ॥ सो ઐરાવણ, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતીક આ આઠ દિગ્ગજેમાં “અંજન' નામના પશ્ચિમદિશાના દિગજના બે કુંભસ્થલરૂપી અતિપુષ્ટ મનોહર સ્તનવાળી, પશ્ચિમદિશારૂપી સ્ત્રીને પિતાના તરફ રાગાસક્ત જોઈને, કામી પુરુષની જેમ પોતાની પ્રિયા પૂર્વદિશાનો ત્યાગ કરીને સુર્ય સંધ્યા સમયે તેની પાસે જાય છે ! (પોતાની પ્રિયા સ્વાધીન હોવા છતાં પણ નીચ પુરુષ પરસ્ત્રીમાં આસક્ત બને છે. ખરેખર સરોવર સ્વચ્છ અને નિર્મલ જલથી પરિપૂર્ણ હેવા છતાં પણ કાગડો સ્ત્રીના મસ્તક ઉપર રહેલા ઘડાનું પાણી જ પીવે છે ! પ્રિયભાષાવાળી, સુંદર ગુણોરૂપી રત્નોની ખાણ, ભાગ્ય-સૌભાગ્યની લક્ષ્મી, પતિવ્રતા, નિર્મલકુલમાં ઉત્પન્ન થયેલી, શીલવંતી, પ્રેમાળ અને ચંદ્રમુખી એવી સ્વપત્નીને ત્યાગ કરીને દુર્જન પુરુષ કુરૂપ એવી અન્ય સ્ત્રીમાં આસક્ત બને છે! ખરેખર “કામ” જ ધિકકારને પાત્ર છે ( સ્વદેશમાં પાંડિત્ય, રસ વિનાના સભ્યોવાળા સ્થળમાં ગાયેલું ગીત અને પિતાની પત્નીનું રૂપ, આ ત્રણેનું મૂલ્યાંકન પ્રાયઃ નીચ માણસે કરી શકતા નથી !)i૧૭ उत्तुङ्गतारङ्गशिखावलम्बि, किंजल्कलीलायितरश्मिराशि । पयोधिपूरेऽम्बुजबन्धुविम्ब, स्मेरारुणाम्भोरुहवद्विभाति ॥ १८ ॥
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy