________________
४६८
हीरसौभाग्यम् [सर्ग ७ श्लो० १४-१६
: પ્લેકાર્થ અસ્તાચલ સમીપે પહેચેલો સૂર્ય લાલ બની ગયો ! શા માટે ? દેવગે થતા પિતાને અસ્ત જોઈને પોતાને ત્યાગ કરી અન્યત્ર જવા ઈચ્છતા ન હોય, તેવા પ્રકારના પુત્રની જેમ પોતાના ઉસંગમાં રહેલા કિરણોને જોઈને, પ્રગટ થયેલા રોષથી જ જાણે રકતવણું બની ગયો ન હાય ! ૧૪
जहेऽम्बरं सायमशीतभासा, नीत्वास्तधात्रीधरगह्वरान्तः ।
प्रदोषनाम्ना परिमोषिणेवा-सहायिभावेन बलाद् गृहीतम् ॥१५॥ न विद्यन्ते शीताः शिशिराः शीतला भासः कान्तयो यस्योष्णरश्मित्वात् अशीतभास्तेनाशीतभासा भानुना साय संध्यासमये अम्बरमाकाश वसनमपि जहे त्यक्तम् । उत्प्रेक्ष्यते-प्रदोष इति नाम यस्य तेन प्रदोषनाम्ना परिमोषिणा तस्करेण । यामिनीमुख. चौरेणेत्यर्थः । अस्तधात्रीधरः पश्चिमाचलः तस्य गह्वरान्तः गुहामध्ये घनद्रुमगहन मध्ये च नीत्वा प्रापयित्वा असहायिभावेन सहायः सखा अस्यास्तीति सहायी न सहायी असहायी तस्य भावस्तेन सहायराहित्येन । एकाक्रित्वेनेत्यर्थः। बलात् हठात् गृहीतमादत्तमिव । कस्मिंश्चिद्वलवति तस्करादिके वसनादि गृहीतुमुद्यते एकाकिना निर्बलेन पुंसा त्यज्यत एव ॥
શ્લેકાર્થ સંધ્યા સમયે સર્વે નંબર (આકાશ) વસ્ત્રને ત્યાગ કર્યો. જાણે “પ્રદેષ' ( રાત્રિના પ્રારંભ સમય ) નામના ચેરે અસ્તાચલની ગુફામાં લઈ જઈને અસહાય (એકાકી) બની ગયેલા સૂર્ય પાસેથી બલાત્કારે જાણે વસ્ત્ર પણ છીનવી લીધું ન હોય ! પા
कलङ्कवानिन्दुरथाभ्युदेता-कलङ्किनो विश्वविबोधिनो मे । - न सांप्रत सांप्रतमत्र वस्तु-मितीव याति कचिदंशुमाली ॥१६॥
अंशुमाली सूर्यः क्वचित् कुत्रचन स्थाने याति गच्छति । उत्प्रेक्ष्यते-इति कारणादिव । इति किम् । यत् । अथ दिवसावसानानन्तर कलङ्कवान् दोषाकरत्वेन कलङ्ककलितः । अथवा कामितया गुरुदारकामुकत्वात्सकलङ्क इन्दुश्चन्द्रोऽभ्युदेता उदयिष्यते तत्कारणादकलकिनो निष्कलङ्कस्य तथा विश्वविबोधिनः जगत्प्रतिबोधप्रविधानशीलस्य मे ममात्र भुवने सांप्रतमधुना वस्तु न युक्त नौचितीमञ्चति ॥
બ્લેકાર્થ સંધ્યા સમયે સૂર્ય કોઈ પણ સ્થાને જાય છે, શા માટે ? હવે કલંકી એવા ચંદ્રનો ઉદય થશે, તે જગતને પ્રતિબોધ કરનાર નિષ્કલંકી એવા માટે હમણાં આ જગતમાં રહેવું યોગ્ય નથી,