SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ४६० हीरसौभाग्यम् सर्ग ६ श्लो. १९४-१९५ सर्ग ७ श्लो. १ શ્લોકાર્થ કેકારવ કરીને જ્યાં મયૂરનાં વન મનોહર નૃત્ય કરી રહ્યાં છે. જ્યાં ભદન્મત્ત બપૈ ના સ્ત્રી-બાળકે કલરવ : કરી રહ્યા છે, તેમજ કામદેવની યુવરાજ પદવીને જાણે પટ્ટાભિષેક જેમાં ન હોય તેવા પ્રકારની વસ્તુના આગમનમાં, શાંતરસરૂપી માનસરોવરમાં હંસની જેમ ક્રીડા કરી રહેલા આચાર્યશ્રી હીરલા હીરવિજયસૂરિ ડીસા નગરમાં સુખપૂર્વક ચાતુર્માસની સ્થિરતા કરીને રહ્યા. ૧૯૪ यं प्रास्त शिवाहसाधुमघवा सौभाग्यदेवी पुनः, पुत्र कोविदसिंहसीहविमलान्तेवासिनामग्रिमम् । तबाहीक्रमसेविदेवविमलव्यावर्णिते हीरयु क्सौभाग्याभिधहीरमरिचरिते षष्ठोऽत्र सर्गोऽभवत् ॥१९५॥ अत्र हीरविजयसूरिचरित्रे हीरसौभाग्यनाम्नि महाकाव्ये षण्णां संख्यापूरणः षष्ठः सोऽधिकारः अभवत्सं जातः । इति पण्डितसीहविमलगणिशिष्यपण्डितदेवविमलगणिविरचितायां स्वोपशहीरसौभाग्यकाव्यवृत्तौ हीरहर्षगणेर्दक्षिणदिग्गमनद्विजसमीपपठनमेदपाटमण्डलस्थगुरुपार्थागमनपण्डितवाचकपदप्रदानमरुदेशशिवपुरीसंघाग्रहवशाचार्यपदप्रस्थापनाणहिल्लपत्तननन्दिभव व जयसेनसूरिजन्मदीक्षादिकथनडीसापुरचतुर्मासागमनवर्णनो नाम षष्ठः सर्गः ॥ પ્લેકાર્થ વણિકુલમાં ઈન્કસમાન શિવ નામના શ્રેષ્ઠી અને સૌભાગ્યદેવીના જન્મજાત સુપુત્ર દેવવિમલ ગણિ કે જેઓ નિરંતર સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં તત્પર હતા, અને સર્વમુનિઓમાં સિંહસમાન સિંહવિમલગણીના પ્રથમ શિષ્યપણે પ્રસિદ્ધ હતા, તે દેવવિમલગણીએ, જેમાં જગશુરુશ્રી હીરવિજયસૂરિનું સવિસ્તર જીવનચરિત્ર આવે છે, એવા “હીરસૌભાગ્ય’ નામના મહાકાવ્યનું સ્થાપના ટીકા સહિત નિર્માણ કર્યું. તે મહાકાવ્યને હીરહર્ષગણિના દક્ષિણદિગમનથી આરંભીને ડીસાનગરમાં ચાતુર્માસ માટેના આગમન સુધીના વર્ણનવાળે આ છો સર્ગ સમાપ્ત થયો. ૧૫ सप्तमः सर्गः । सूरीन्दुरानन्दयति स्म तस्मिन् , पुरे समग्रानपि नागरान् सः । पचेलिमः प्राक्तनपुण्यपुजः, प्रादुर्भवन्मूर्त इवैष तेषाम् ॥ १ ॥ स श्रीहीरविजयसूरिसुधाकरः तस्मिन् डीसानानि पुरे समग्रान् सर्वानपि नागरान्
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy