________________
४५८
हीरसौभाग्यम् सर्ग ६ श्लो० १९०-१९२ स्तेनाभिभूतया जितया पौलस्त्यपुर्या धनदनगर्या । उत्प्रेक्ष्यते-लजया प्रपया कृत्वा किमभाजि नंष्ट्वा गतम् । यस्मात्कारणादद्यापि अद्यतनदिन यावत्तया अलकापुर्या भङ्गाभिशान पलायनचिह्नमीशानशिलोच्चयाश्रयः कैलासशैलशिखरस्थिति!ज्झ्यते न त्यज्यते ॥
કલોકાર્થ વૈભવશાળી ડીસાનગરી વડે પરાજય પામેલી અલકાપુરી જાણે લજજાવડે અહીંથી નાસી ગઈ ન હેય જેથી ઉલાસ પર્વતના શિખર ઉપરના પિતાના નિવાસરૂપી પલાયનસીક ચિહ્નને હજીસુધી પણ ત્યાગ કરતી નથી. ૧૯૦
यदीयलक्ष्म्या विजितेव लङ्का, प्रणश्य मध्येऽम्बुनिधेविवेश ।
कदाचन प्रावृषि सूरिराजो, डीसाहयं तत्पुरमाससाद ॥१९१।। यदीयया डीसानगरसंबन्धिन्या लक्ष्म्या श्रिया विजिता पराभूता सती लङ्का दशमस्तकपुरी । उत्प्रेक्ष्यते-पराभूता पातिरेकाद् दुःखाद्वा प्रणश्य प्रपलाय्य अम्बुनिधेमध्ये समुद्रान्तराले विवेश प्रविष्टेव । कदाचन कस्यांचित्पावृषि वर्षाकाले सूरिराजो हीरविजयसूरिर्वसुधाविवस्वान् । तत्पूर्वव्यावर्णित 'डीसा' इत्याह्वयं नाम यस्य ताडक्पुरमाससाद भजति (स्म) । इत्यन्ते त्रिभिर्विशेषकम् ॥ इति डीसानगर च ॥
બ્લેકાર્થ વળી ડીસાનગરીની સમૃદ્ધિવડે પરાભવ પામેલી લંકાપુરીએ પણ ત્રાસ પામીને સમુદ્રની મધ્યમાં પ્રવેશ કરી દીધું ન હોય ! તેવા પ્રકારની સમૃદ્ધિશાળી એવી ડીસા નગરીમાં આચાર્યશ્રી હીરવિજયસૂરિ ચાતુર્માસ માટે પધાર્યા. ૧૯૧
कुलाद्रिवार्धिप्रतिनादमेदुरी-भविष्णुनिःस्वानिततूर्यनिःस्वनम् ।
जिनेश्वरस्येव जना वितेनिरे, पुरप्रवेशेऽतिमहं मुनीशितुः ॥१९२॥ जना डीसानगरसंघलोकाः जिनेश्वरस्येव तीर्थकर्तुरिव मुनीशितुहीरविजयसूरेः पुरप्रवेशे डीसानगरमध्यसमागमनावसरे अतिशयेन महमुत्सव वितेनिरे कुर्वन्ति स्म । किंभूत महम् । कुलाद्रिषु मन्दरहिमाचलकैलासादिकाष्टकुलपर्वतकंदरेषु, तथा वाओं समुद्रमध्ये प्रतिनादैः प्रतिशब्दै,दुरीभविष्णुः पुष्टीभवनशीलः तादृशो निःस्वानितानां पादितानां तूर्याणां वादित्राणां निःस्खनो यत्र । अथ वा निःस्वाना राजवाद्यानि संजातानि एषु लोके 'नीसाण' इति प्रसिद्धास्तादृशां वाद्यानां निर्घोषो महाशब्दो यत्र ॥
પ્લેકાર્થ ડીસા નગરના સંઘે શ્રીતીર્થકર ભગવંતના પ્રવેશમહત્સવની જેમ શ્રી હીરવિજ્યસરિને પ્રવેશ મહત્સવ કર્યો; કે જે મહત્સવના મેસ, કલાસ, હિમાલય આદિ આઠ કુલપર્વતની ગુફાઓમાં તેમજ સમુદ્રની મધ્યમાં પડઘા પડવાથી “નિશાન–ડંકા' આદિ વાજિંત્રોને અવાજ પુષ્ટ બને હતો, તેવો સર્વોત્કૃષ્ટ મહત્સવ કર્યો. ૧૯૨