________________
सौभाग्यम्
[ सर्ग ६ श्लो० १८५-१८७
શ્લેાકા
લૌકિક અને લેાકેાત્તર આચારના જ્ઞાતા, સર્વ આચાર્યમાં સિંહસમાન એવા શ્રીવિજયદાનસૂરિએ જયસિંહકુમારનું ‘જયવિમલ' નામ રાખ્યું. અને જેમ પિતા, કુલક્રમથી પ્રાપ્ત થયેલું ધનદ્રવ્ય વિનયી પુત્રને આપે, તેમ જયવિમલમુનિને નૂતન આચાર્ય શ્રીહીરવિજયસૂરિને સોંપ્યા. અર્થાત્ હીરવિજયસૂરિના શિષ્ય તરીકે સ્થાપન કર્યા, ૫૧૮૫૫
४५६
विजयदानविर्वपलिका-भिधपुरेऽथ विभूषितवान् दिवम् ।
भुवि भरेण विसार्य पुनर्दिवि, प्रथयितुं महिमानमिवात्मनः || १८६ ||
अथानन्तर' विजयदाननामा विभुर्गच्छाधिपतिः सूरिः वटपल्लिका ( 'वडली' इति लोकप्रसिद्धा ) इत्यभिधा नाम यस्य तादृशे पुरे दिवं स्वर्लोकं विभूषितवान् अलंकरोति स्म । उत्प्रेक्ष्यते - आत्मनः स्वस्य महिमान माहात्म्य दिवि देवलोके पुनर्भूमण्ड लापेक्षया द्वितीयस्थाने प्रथयितुं विस्तारयितुमिव । किं कृत्वा । भुवि पृथिव्यां भरेणातिशयेनार्थान्महिमानं विसार्य विस्तारयित्वा ॥
શ્લાકા
ત્યારપછી કેટલાક કાળ ગયા બાદ વિજયદાનસૂરિ ‘વડલી' (વડાવિલ) નામના નગરમાં સ્વર્ગવાસી થયા. તે જાણે પૃથ્વીભરમાં પેાતાને મહિમા વિસ્તારીને હવે સ્વર્ગલોકમાં વિસ્તારવા નાટે ગયા ન હાય ! ॥૧૮॥
सूरीन्द्रहरविजयः प्रतिपद्य पट्ट
लक्ष्मीं गुरोरनु विशिष्य पुपोष भूषाम् तुर्नजस्य युवराज इवाधिपत्य, क्रान्तारिचक्रमखिलाम्बुधिस्वलायाः || १८७ ||
सूरीन्द्रः सूरीणां सर्वेषां मध्ये परमैश्वर्यादिन्द्रः एवंविधः श्रीहीरविजयः एतावता श्रीहीर विजयसूरिपुरंदरः गुरोर्विजयदानसुरेरनु पश्चात् पट्टलक्ष्मी पट्टश्रियं प्रतिपद्याङ्गीकृत्य विशिष्य विशेषप्रकारेण कृत्वा भूषां शोभां पुपोष पुष्णाति स्म । क इव । युवराज इव । यथा युवराजपदवीं प्रतिपन्नो राजकुमारो निजस्य वप्तुः आत्मीयस्य न्तर क्रान्तारिचक्र पराभूताभिमानिभूमिपतिमण्डल' वशीकृतसमस्तप्रतिपन्थिपार्थिवसार्थं चा धिक शोभते ॥
जनकस्थान
अखिलाम्बुधिमेखलाया निःशेषकाश्यपीपीठस्याधिपत्यमैश्वर्य'
प्राप्या
શ્લેાકા
જેમ યુવરાજ પેાતાના પિતાનું રાજ્ય સ્વીકારીને સમસ્ત શત્રુરાજાએને વશ કરી સમુદ્રપ ત ભૂમિનું આધિપત્ય પ્રાપ્ત કરી અધિકતર શેાભાને વધારે, તેમ આચાžમાં ઈંદ્રસમાન હીરવિજયસૂરિ ગુરુમહારાજની પટ્ટલક્ષ્મીતે સ્વીકારી વિશેષ પ્રકારે શાભાને વધારનારા બન્યા, ૫૧૮૭૫