________________
४५२
हीरसौभाग्यम् [सर्ग ६ श्लो० १७५-१७७
વર્ષના થયા. ll૧૭પા
सोऽनवद्यास्ततो विद्याः, स्माधीते गुरुसंनिधौ ।
हा तासां च जग्राहा-भिज्ञवन्मुग्धचेतसाम् ॥ १७६ ।। ततोऽष्टवर्षभवनानन्तर स जयसिंहो गुरुसंनिधौ कलाचार्यस्य समीपे अनवद्या निष्पापाः प्रशस्ता वा विद्या अधीते स्म पठति स्म । च पुनस्तासां विद्यानां हार्द रहस्य विशेषादिकं जग्राह । यतः–'वेश्यानामिव विद्यानां मुखं कैः कैन चुम्बितम् । हृदयग्रा हिणस्तासां द्वित्राः सन्ति न वा क्षितौ ॥' इति सूक्तवचनात् । स विद्याहृदयग्राही जज्ञे । किंवत् । अभिज्ञवत् । यथा छेकः पुमान् मुग्ध कार्याकार्यविचारानभिज्ञ हिताहितज्ञानरहितं वा परवञ्चनकपटाभिप्रायवेदनामूढ वा चेतो मनो येषां तेषां पुंसां हाद गृह्णाति रहस्य पृष्ट्वा दत्त । यतः-'रच्चावइ रच्चइ नही, परमन लिन्ति न दिन्ति । धुत्तछयल्ला एह गुण, मन हरि मान करन्ति ॥' इति वचनात् ॥
કલેકાર્થ
આઠ વર્ષના થયા પછી સિંહકુમારે કલાચાર્ય પાસે પ્રશસ્ત અને નિરવઘ વિદ્યાઓને અભ્યાસ કર્યો, જેન ચતુર પુરુષ મુગ્ધ પુરુષના ચિત્તમાં રહેલા રહસ્યને પકડી લે છે, તેમ જયસિંહ કુમાર વિદ્યાઓના રહસ્યને ગ્રહણ કરનારા બન્યા. કહ્યું છે કે-વારાંગનાની જેમ વિદ્યાનું મુખ કોણે ચૂમ્યું નથી ? પરંતુ તેના રહસ્યને જાણનાર જગતમાં બે યા ત્રણ જ હશે.અર્થાત કોઈ નહિ હોય! ૧૭૬
सिद्धयध्वानं प्रतिष्ठासु-विधित्सुर्धर्ममार्हतम् ।
सखायमिव तसा, संयम समुपाददे ॥ १७७ ॥ ततोऽनन्तरमित्यध्याहारः । तस्य जयसिंहस्य वप्ता पिता संयम चारित्रं समुपाददे सम्यक्प्रकारेण गृह्णाति स्म । कमिव । सखायमिव । यथा कश्चित्सखाय भित्र वा गृह्णाति सख्युर्ग्रहणे कारणमाह-किं चिकीर्षुः । सिध्यध्वान मोक्षमार्ग प्रतिष्ठासुः प्रस्थातु. मिच्छुः । पुनः किं कर्तुमिच्छुः आईत जैन धर्म चारित्रलक्षण विधित्सुः विधातुमिच्छुः कर्तुकामः ।यो हि मार्गे प्रतिष्ठते तस्य सहायोऽवश्य विलोक्यते । कार्यकरणेऽपि च सख्युरपेक्षा स्यादिति ॥
કલેકાર્થ મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવા ઈચ્છતા તેમજ આહંતધર્મની વિધિપૂર્વક આરાધના કરવા ઈચ્છતા જયસિહં કુમારના પિતાએ મિત્રની જેમ ચારિત્રધર્મ અંગીકાર કર્યો, કારણકે કોઈ પણ નાર્ગમાં તથા કેઈપણ કાર્ય કરવામાં મિત્રની અપેક્ષા જરૂર રહે છે તેમ મોહામાર્ગ તરફ પ્રયાણ કરવું હોય तो यात्रि३५ भित्रनी सहाय १३२. ॥१७॥