________________
२२
हीरसौभाग्यम् सर्ग १ श्लो०३५-३६-३७ तथा 'अरविन्दनाभिर्भाललोचनश्चक्रपाणिरित्यादयः शिष्टप्रयोगाः संमता एव' इति कातप्रव्याकरणवार्तिकेऽपि ।।
શ્લોકાથ ત્યારબાદ શ્રીકૃષ્ણ, ભગવાન શ્રી નેમિનાથની વાણીથી અઠમ તપવડે ધરણેની આરાધના કરીને ધરણેન્દ્ર પાસેથી તે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને પ્રાપ્ત કરી. જાણે શરીરમાં રહેલા આત્મશઓ પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ પ્રભુની પ્રતિમા મેળવવાથી શ્રીકૃષ્ણ આનંદ પામ્યા. (૩૫
ततो जरा येन यद्वहानां, न्यवारि वारा स्नपनोद्भवेन ।
वाणस्य कुष्ठं वपुषस्त्विषेव, राजीविनीजीवितवल्लभेन ॥३६॥
ततोऽत्रागमानन्तर येन श्रीपार्श्वनाथेन स्नपनोद्भवेन निजस्नानसमुत्पन्नेन वारा सलिलेन कृत्वा यदूद्वहानां यदुनन्दनानां समस्तयादवानां जरा प्रतिवासुदेवजरासंधविद्याशस्त्रसमुद्भूतविनसा । 'विस्रसा जरा' इति हैम्याम् । न्यवारि निवारिता। केनेव । राजीविनीजीवितवल्लभेनेव । यथा पद्मिनीप्राणनाथेन भानुना त्विषा स्वकिरणेन कृत्वा वाणस्य वाणनाम्नः कवेर्वपुषः शरीरात्कुष्ट दुष्टरोगविशेषो निराकृतः। एतद्व्यतिकरविस्तरो भक्तामरस्तववृत्तेरवसेयः ॥
પ્લેકાર્થ ત્યાર પછી જેમ સૂર્યનાં કિરણુવડે બાણકવિના શરીરને કુષ્ઠ (૮) રોગ દૂર કરાય તેમ મનુષ્ય લોકમાં આવ્યા બાદ તરત જ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના સ્નાત્રજલવડે, પ્રતિવાસુદેવ જરાસંધે સમસ્ત યાદવસેના ઉપર મૂકેલી જરા' નામની વિદ્યાનું નિવારણ કરાયું. ૩૬
यत्रार्हताध्मायि निजध्वजिन्या-त्राणाय कम्बुभ्रंमता समन्तात् ।
तत्राच्युतेनारिजयप्रशस्तिरि-वात्मनः शङ्खपुरं न्यधायि ॥३७।।
यत्र स्थाने निजस्या जाया] आत्मीयाया निजस्य स्वस्य वा ध्वजिन्याः सेनायाः त्राणाय रक्षणाय समन्तात्सेनासर्वतो भ्रमता भ्रमणी कुर्वता सता अर्हता श्रीनेमिनाथेन कम्वुः शक्रशङ्खोऽध्मायि वादितः पूर्यते स्म । तत्र तस्मिन्स्थाने अच्युतेन विष्णुना शङ्खपुर नाम नगर न्यधायि स्थापितम् । वासितमित्यर्थः । उत्प्रेक्ष्यते-आत्मनो निजस्य शणामरीणां जयप्रशस्तिः संग्रामे जरासंधादिद्वेषिनिषूदनाद्यक्षरमालिकेव ॥
साथ પોતાની સેનાના રક્ષણ માટે ચેતરફ ભ્રમણ કરતા શ્રીનેમિનાથ ભગવાને જે સ્થાને શંખને વગાડયો હતો તે સ્થાને શ્રીકૃષ્ણ શંખપુર નામનું નગર વસાવ્યું. જરાસંધ આદિ પોતાના શત્રુઓના Vશનું સૂચન કરતી જાણે વિજ્યપ્રશસ્તિ જયસૂચક અક્ષરમાલા) હોય તેવું તે નગર થયું. ૩૭ના