________________
सर्ग ६ श्लो० ८०-८३ ]
सौभाग्यम्
લેાકા
હીરહ ઉપાધ્યાયસહિત વિજયદાનસૂરીશ્વરજીના પદાર્પણ સમયે ઉજ્જયિનમાં વિક્રમાદિત્યરાજાની જેમ પ્રજાજતાને સુખી કરનારા તેમજ ઉદારતા ગુણને ધારણ કરનારા મહાદાનેશ્વરી દા’ નામના રાજા શોવપુરી એવી ધારાહિણીનગરીને (સિરાહીતે) શાભાવતા હતા. (કહેવાય છે કે દન કરનારને હજાર, વાર્તાલાપમાં દશહજાર, હસાવનારને લાખ અને સેવા કરનારને ક્રેડ સુવર્ણટક આટલું તે। વિક્રમાદિત્યનું સ્વાભાવિક દાન હતું. તે ઉપરાંત નવાં કાવ્યેા-લેાકેા આદિ સંભળાવનારને તે ક્રેડા સોનૈયાનું દાન કરતા હતા.) ૫૮૦ના
सचिवः पुनरस्य भूभुजो -ऽजनि चाङ्गाभिघसंघनायकः । जिनधर्मरतो निधिर्धिया-मभयः श्रेणिक भूपतेरिव ॥ ८१ ॥
पुनरन्यदस्य दृदाभिधस्य भूभुजो भूमीपालस्य चाङ्गा इत्यभिधा नाम यस्य ताहशः संघनायकः संघपतिरेतावता 'चाङ्गोसंघवी' नामा सचिवः मन्त्री अजनि संजातः । किंभूतः । जिनस्यार्हतो धर्मे रतः आसक्तः श्राद्धधर्मपालकः । पुनः किंभूतः । धियां बुद्धीनां निधिर्निधानम् । क इव । अभय इव । यथा श्रेणिकनाम्नो भूपतेः पृथिवीनायकस्याभयकुमारनामा प्रधानः समभवत् । सोऽपि जिनप्रणीतधर्मरतस्तथौत्पातिक्यादीनां चतसृणां बुद्धीनां शेवधिः ॥
४१५
શ્લેાકા
શ્રેણિક રાજાને જેમ મુદ્ધિનિધાન એવા અભયકુમાર નામને શ્રેષ્ટમંત્રી હતા. તેમ કૂદા રાજાને જૈનધર્મમાં રક્ત અને મુદ્ધિનિધાન ‘ચાંગા’ નામના મંત્રી હતેા. ૫૮પા
निरमापयदस्य पूर्वजो, धरणो राणकपुरे चतुर्मुखम् । वृषभध्वजतीर्थकुद्गृह, नलिनीगुल्ममिवागतं क्षितौ ॥ ८२ ॥
अस्य चाङ्गासंघभूपतेः पूर्वजः कुले पूर्व जायते स्म तादृशो धरणी धरणकः इति नामा संघपतिः राणकपुरे राणकपुरनाम्नि नगरे चत्वारि चतुःसंख्याकानि मुखानि द्वाराणि यस्य तादृशं वृषभो ध्वजश्चिह्न लाञ्छनं यस्य स एव तीर्थकृज्जिनेन्द्रः एतावता ऋषभदेवस्तस्य गृह प्रासाद निरमापयत् शिल्पिभिः कारयति स्म । उत्प्रेक्ष्यते - क्षितौ पृथि व्यामर्थात् स्वर्गादागत नलिनीगुल्म नलिनीगुल्मनाम विमानमिव ॥
શ્લેાકા
આ ચાંગા સંઘપતિના પૂર્વજ ધરણુ' નામના સધપતિએ રાણકપુરમાં ચતુર્મુ`ખ એવા શ્રી ઋષભસ્વામીના પ્રાસાદનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર જાણે સ્વર્ગમાંથી પૃથ્વીપર ઉતરી આવેલુ સાક્ષાત્ ‘નિલનીગુલ્મ’ નામનું વિમાન ન હેાય ? તેવું શૈાલતું હતું. ઘટના
गणपुंगवमन्त्रमन्वह ं विधिनाराद्धुमना मुनीश्वरः ।
,
अथ सुस्थितसूरिशक्रवत्, प्रणिधानं विदधे स तत्पुरे || ८३ ||