________________
४०८
हीरसौभाग्यम् सर्ग ६ श्लो० ६४-६५ माः । ते चवृत्तिभाष्यचूण्यवचूरिनियुक्तिटिप्पनिककर्मग्रन्थक्षेत्रविचारसंग्रहणीचरित्रप्रमुखजेनशास्त्रे प्रसृता विस्तार प्राप्ता । केव । चमूरिव । यथा चक्रिणः षट्खण्डाधिपतेः सेनाअम्बुधिकाञ्च्यां समुद्रमेखलायामासमुद्रान्तश्लोणीमण्डले प्रसरति ॥
બ્લેકાર્થ હિરહમુનિને ગણિતશાસ્ત્ર તે એટલું આત્મસાત હતું કે જેમ કે અનુરાગી પુરુષ પોતાના પ્રિયજનને ના ભૂલે તેમ ગણિતશાસ્ત્રનું કદાપિ વિસ્મરણ થતું ન હતું. વળી આચારાંગ, સૂત્રકતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞસ્વંગ, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસદશાંગ, અંતકૃદશાંગ, અનુતો ૫પાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણગ, વિપાકમૃતાંગ. આ અગિયાર અંગે, ઔ૫૫તિક, રાજપ્રીય, જીવાલિગમ, પ્રજ્ઞાપતા, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબૂદીપપ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવત'સિકા, પુષિતા, પુષ્પચૂલિકા, અને વૃષ્ણિદશા. આ બાર ઉપાંગે નિશીથ, મહાનિશીથ, પંચકલ્પ, જાતકલ્પ, પર્યુષણક૬૫, અને વ્યવહારસુત્ર એ છ છેદત્રો, ઉત્તરાધ્યયન, પિંડનિર્યુક્તિ, આવશ્યક અને દશવૈકાલિક, આ ચારમૂલસૂત્રો, ચતુદશરણ, આઉરપચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ, ભક્તપ્રકીર્ણ, તેંદુલકૌકાલિક ચંદવિદ્યા, ગણિવિદ્યા, ભરણવિભક્તિક, દેવેન્દ્રવ અને સંસ્તારપ્રકીર્ણક, આ દશ પન્ના, નંદીસૂત્ર અને અનુયોગદ્વાર–આ પિસ્તાલીશ આગ, તેમજ વૃત્તિ, ભાષ્ય, ચૂણિ, અવચૂરિ, નિર્યુક્તિ, ટિપનક, કર્મગ્રંથ, ક્ષેત્રવિચાર, સંગ્રહણી તેમજ ચરિત્રો આદિ જૈનશાસ્ત્રોમાં, જેમ ચક્રવર્તીની સેના સમુદ્રની મેખલાભૂમિ સુધી વિસ્તારને પામે, તેમ હીરહર્ષમુનિની પ્રતિભા વ્યાપક બની હતી. અર્થાત સર્વ શાસ્ત્રોમાં પ્રસરી હતી ૬૪
बहुना किमु तन्मनस्विनोऽ-खिलषड्दर्शनशास्त्रमालिका । गलकन्दलमालिलिङ्ग य-युववत्खजनमञ्जुलेक्षणा ॥६५॥
बहुना किमु अर्थाद् बहुक्तेन किमस्तु । यद्यस्मात्कारणात् अखिलानि भाष्यटीकावचूरिमुख्यागयुक्तानि जैननैयायिकबौद्धसांख्यवैशेषिकनास्तिकाख्यानां षण्णां दर्शनानां शास्त्राणां तन्मतप्रसिद्धानामागमानां प्रकरणानां च संततिः श्रेणिः स चासौ मनखी च अथ वा तस्य मनस्विनो विशुद्धमानसस्य निष्पापस्य हीरहर्षगणेगलकन्दल कण्ठपीठमालिलिङ्ग आलिगति स्म । किंवत् । युववत् । यथा यूनस्तरुणस्य पुंसः कण्ठपीठ खञ्जनः खञ्जरीटः पक्षिविशेषः लोके 'गगेटिउ' इति क्वचित्प्रसिद्धः अतिचपलखभावः तद्वन्मञ्जुले मनोज्ञे ईक्षणे नेत्रे यस्यास्तादृशी स्त्री मालिगति । भवत्कृते खञ्जनमञ्जुलाक्षी' इति पञ्चाशिकायाम् । 'अपि खञ्जनमञ्जनाञ्चिते' इति नैषधे ॥ इति हीरहर्षगणेः स्वपरशास्त्रपरिक्षानम् ॥
લેકાર્થ વિશેષ શું કહેવું? યુવાનપુરુષના કંઠે મનહર ચપલાક્ષી આલિંગન આપીને રહે, તેમ ભાષ્ય, ટીકા, અવચૂરિ આદિથી યુક્ત જૈન, નૈયાયિક, બૌદ્ધ, સાંખ્ય, વૈશેષિક અને નાસ્તિક છ એ દર્શનનાં પ્રસિદ્ધ આગ અને પ્રકરણની શ્રેણીઓ મનસ્વી એવા હીરહર્ષ મુનિને કંઠે આલિંગન આપીને રહી હતી ! અર્થાત સર્વે શાસ્ત્રો કંઠસ્થ હતાં ૬પા