________________
३९६
हीरसौभाग्यम् [सर्ग ६ श्लो० ३५-३७
લેકાર્થ દેવગિરિનગરમાં ન્યાયમાં રામચન્દ્રજી જે “નિઝામશાહી' નામને રાજા હતો. નિઝામશાહીઓ યમે ગ્રહણ કરેલી દક્ષિણ દિશાને પોતાના પ્રતાપવડે સ્વાધીન કરીને મને પણ પ્રતિહારીરૂપ બનાવ્યું हती.
समरे निहतारिनिष्पत-द्रुधिराबासवपानकाङ्क्षया ।
यदसिच्छलतः स्फुटीकृता, रसनेवाम्बुजबन्धुम् नुना ॥३६॥ - यस्य निजामसाहेरसिः खड्गलता तस्य छलतः कपटात् । उत्प्रेक्ष्यते-अम्बुजानां पद्मानां बन्धुर्मित्रं सूर्यस्तस्य सूनुना पुत्रेण यमेन रसना जिह्वेव प्रकटीकृता । कया । समरे अर्थानिजामसाहेरिभिः सम संग्रामे निहता व्यापादिता येऽरयो वैरिवीरास्तेषां निष्पतन्ति शरीरान्निःसरन्ति यानि रुधिराणि तान्येवाह्वा नाम यस्य तादृश आसवः सीधुर्देशविशेषजा मदिरा राजादीनां पानयोग्या न विकलताकृत् । सोऽधुना द्वीपबन्दिरादौ 'सरसक' इत्युच्यते । तस्य पान तस्य काझ्या वाञ्छयेव ॥
समर्थ નિઝામશાહીની તલવારના બહાને સૂર્યપુત્ર યમે જાણે પિતાની જીભને પ્રગટ કરી ન હોય ! શા માટે ? શત્રઓની સાથે સંગ્રામ કરતા નિઝામશાહીથી હણાયેલા શત્રુઓના શરીરમાંથી નીકળતું સધિર, તે રુધિરા' નામવાળી સિંધુદેશ પ્રસિદ્ધ રાજ્યોગ્ય “ધિરા” નામની શ્રેષ્ઠ મદિરાનું પાન કરવાની ઈચ્છાથી જ જાણે યમે તલવારના બહાને જીભને પ્રગટ કરી ન હોય ૩૬
महसां निवहे महीशितु-विपिनेऽपि स्फुरितेऽतिदुःसहे ।
दवधीविधुरास्तदाश्रयाः, प्रतिपक्षाः सरसीर्जगाहिरे ॥३७।।
महीशितुनिजामसाहेमहसां प्रतापानां निवहे समूहे । 'स राशिरासीन्महसाम्' इति नैषधे । महसां भूयसां प्रतापानामिति तद्वत्तिः । विपिने अरण्येऽपि स्फुरिते प्रकटी. भूते सति तदेव विपिनमाश्रयः स्थान येषामरण्यस्थायिनः प्रतिपक्षास्तद्वैरिणः दवधीविधुरा वने दावानलोऽय लग्न इति बुद्धया व्याकुलीभवन्तः सन्तः । 'देव त्वद्भुजदण्डद
गरिमोद्गीर्णप्रतापानलज्वालापक्त्रिमकीर्तिपारदघटीविस्फोटिता बिन्दवः' इति खण्डप्रशस्तौ प्रतापस्य वह्निरूपत्वम् । सरसीमहातटाकान् महत्सरः सरसीर्जगाहिरे अवगाहित. वन्तः । स्वप्रज्वलनभयेन सरलीषु प्रविष्टा इत्यर्थः । किंभूते निवहे । अतिशयेन दुःखेन सह्यते इत्यतिदुःसहे सोढुमशक्ये । इयमत्र गर्भितोत्प्रेक्षा ॥
કલેકાર્થ અરણ્યમાં પણ નિઝામશાહીને અતિદુસહ પ્રતાપરૂપી અગ્નિ પ્રગટ થતાં, જંગલમાં રહેલા શત્રઓ દવાસિની બ્રાનિથી જાણે વિધુર બનેલા ન હોય તેમ સરોવરમાં પ્રવેશતા હતા. ૩૭