________________
३९२
हीरसौभाग्यम् सर्ग ६ श्लो० २५-२८ સોપારકનગરમાં આવેલા જીવિતવામી (આદિનાથ)ની ઉપાસનાથી, નિમ્નગા-નીચગામિની” આવા પિતાના અપવાદને દૂર કરવા માટે વહી રહી ન હોય ! રપ
पिवतान्मुनिरेष नोऽपि मा, पतिवत्पर्वतजा भयादिति । दिशि यत्र समेत्य संश्रिता, इव जीवदृषभाङ्कपारगम् ॥२६॥ (इति पाठान्तरम् )
यत्र दक्षिणस्यां दिशि पर्वतजा नद्यः । उत्प्रेक्ष्यते-इति भयादिव समेत्यागत्य जी वद्वषभाङ्कपारग' विद्यमानवृषभाङ्कपारग जिनम् । जीवत्स्वामिनमित्यर्थः । इति किम् । एष मुनिरगस्तिः पतिवत्समुद्रमिव नोऽस्मानपि मा पिबतात् । अगस्तिर्मुनिर्भगवांस्तु मुनीश्वरोऽस्ति । अतः श्रयण भयापहम् । इति पाठान्तरे ॥ इति गिरिवननद्यः ॥
प्रोग વળી પાર્વતીય નદીઓ પણ આ દિશામાં વહી રહી હતી. તે શા માટે? “અગસ્તિમુનિ, અમારા પતિ સમુદ્રનું જેમ પાન કરી ગયા તેમ અમારું પણ ન કરો ! આ ભયથી જ જાણે શરણાગતવત્સલ શ્રી ઋષભદેવ પ્રભુના શરણે આવીને રહી ન હોય. ર૬
मणिकाञ्चनकल्पनन्दनै-विबुधैः श्रीहरिभिः सजिष्णुभिः । इह देवगिरेरिव श्रिय, कलयन् देवगिरिविरोचते ॥२७॥
इह दक्षिणस्यां दिशि देवगिरि म नगर विरोचते भाति । उत्प्रेक्ष्यते-देवगिरेमेरोः श्रिय शोभां कलयन् दधत् । 'मेरुमस्तके हि स्वर्गोऽस्ति' इति कविसमयः । 'वरणः कनकस्य मानिनी दिवमङ्कादमराद्रिरागताम् । घनरत्नकपाटपक्षतिः परिरभ्यानुनयन्नु वास याम् ॥' इति नैषधे । तेन मेरौ स्वर्गधर्मारोपणे न दोषः । कैः कृत्वा । मणिभी रत्नैः काञ्चनैः सुवर्णैः कल्पैः सदाचारैः कल्पवृक्षश्च । नन्दनैः पुत्रैः नन्दनवनेन च । एते धर्मास्तु मेरौ । अथ स्वर्गधर्माः । विबुधैर्विविधैर्विशिष्टैर्वा बुधैः विशारदैः देवैश्च श्रीयुक्ताः शोभाकलिता हरयः तुरगा गजा वा यत्र । पक्षे लक्ष्म्या संयुतो हरिविष्णुर्यत्र सहजिष्णुभिर्जयनशील टैवर्तते । पक्षे सहजिष्णुना पुरंदरेण विद्यन्ते ये ते ॥
सो આ દક્ષિણ દિશામાં મેરુપર્વતની શોભાને ધારણ કરતું દેવગિરિ નામનું નગર શેભે છે, નગર-વિવિધ પ્રકારનાં રત્ન સુવર્ણ, સદાચાર અને દેવકુમાર જેવા કુમારોથી સહિત છે, મેરુપત રો, સુવર્ણ, કલ્પવૃક્ષો, અને નંદનવનવડે સહિત છે, નગર-વિશિષ્ટ પ્રકારના પંડિતોથી યુકત છે, મેરુ પર્વત–દેવોથી સહિત છે, નગર-જાતિવંત અશ્વો અને હસ્તિઓ વડે યુક્ત છે. મેરુપર્વત-લક્ષ્મી સહિત વિષ્ણુથી યુક્ત છે, નગર-બળવાન સુભટોથી યુક્ત છે, મેરુપર્વત ઇન્દ્રહિત છે, આ પ્રકારે મેની ઉપમાને ધારણ કરનાર “દેવગિરિ' નામનું નગર શોભી રહ્યું છે પર
कचिदिन्दुमणीमिथोमिल-दहलोद्दयोतनिकेतकैतवात् । ध्रुववासविधानकाक्षिणी, वसति स्वैरमिवात्र पूर्णिमा ॥२८॥