________________
सौभाग्यम्
[ सर्ग ६ श्लो० २० - २३
લેાકા
દક્ષિણ દિશાના ‘કરાડ' નામના નગરમાં જગવિખ્યાત, મહાપ્રભાવશાળી શ્રીકરેડા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ વિદ્યમાન છે, જે પ્રભુના ચરણકમળને નાગેન્દ્ર કાઇપણ સમયે છેડતા નથી. શાથી ? પરમાત્માની તીર્થંકરપદવીની સ્પૃહાથી જ જાણે નિર ંતર સેવી રહેલા ન હેાય ! સારના विभवैः ः सह माधवादयः, प्रतिवर्ष यमुपेत्य भेजिरे । किमिद गदितुं तनूमतां, मरुतामप्ययमेव देवता ॥ २१॥
३९०
1
माधवादयः कृष्णप्रमुखाः सर्वे देवाः प्रतिवर्ष संवत्सर संवत्सर प्रति दीपालिकादिवसे इत्यर्थादवसेयम् । विभवैः सह स्वस्वभक्तलोकपात्रवाद्यादिभिः ऋद्धिभिः सार्धं, उपेत्य समीपे समेत्य श्रीकर हेटकाख्यपार्श्वनाथ भेजिरे । आत्मीयात्मीयसेवककृत नृत्यगीतावाद्यमानवादित्रादिभक्तिभिः सिषेविरे | अद्याप्येवमेव दृश्यमानमस्तीति । उत्प्रेक्ष्यतेतनूमतां कलिकालजातसर्वजगज्जन्तूनामिदमत्रैव वक्ष्यमाण गदितु किमु कथयितुमिव । इदं किम् । तदेवाह - यदयं श्रीपार्श्वनाथो मरुतामस्मत्प्रमुखाणां समग्र गीर्वाणानां देवता अस्माकमयमेवाराध्यस्ततो देवाधिदेवः स्वयमेव नास्मत्प्रमुखाः सुरा इति ॥ इति श्रीकरटकपार्श्वनाथः ॥
લેાકા
કૃષ્ણ આદિ દેવા, પ્રત્યેક વર્ષે દિવાળીના દિવસે, વૈભવસહિત પાતપેાતાના સેવક દેવે દ્વારા ગીત-નૃત્ય વાજિંત્રપૂર્વક શ્રીકરેડાપાર્શ્વનાથ ભગવાનની અપૂર્વ ભકિત કરે છે, શાથી ! આ શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમ સર્વદેવાના આરાધ્ય છે, તેથી દેવાધિદેવ છે, આ પ્રમાણે કલિકાળમાં જન્મેલા મનુષ્યાતે કહેવા માટે જાણે આવતા ન હોય ! ારા
इह जीवत आदिमप्रभो - रपि सोपारकनामपत्तने ।
प्रतिमा प्रतिभासते सतां, वृषकोशः प्रकटः किमार्षभैः ||२२||
अपि पुनरिह दक्षिणस्यां जीवतः प्राणान् धारयतः । विद्यमानस्येत्यर्थः । आदिमप्रभोः प्रथमतीर्थकरस्य ऋषभदेवस्य । जीवत्स्वामिन इत्यर्थः । प्रतिमा मूर्तिरार्षभर्भरतच. क्रिणः प्रकटः स्पष्टो जगज्जननयननीयमानो वृषकोशः पुण्यभाण्डागारः किमु सतां सज्ज - नानां प्रतिभासते हृदये स्फुरति । कस्मिन् । सोपारक इति नाम यस्य तादृशे पत्तने पुट. भेदने ॥ इति जीवत्स्वामी ||
લેાકા
દક્ષિણ દિશામાં ‘સેાપારક' નામના નગરમાં શ્રી આદિનાથ ભગવાનની જીવિતસ્વામીની મૂર્તિ સ્કુરાયમાન છે, તે જાણે ભરતચક્રવર્તીવડે સજ્જનપુરુષોના પુણ્યભંડાર પ્રગટ કરાયા ન હોય !રરા
दिशि बिभ्रति यत्र भूभृतः, श्रियमभ्रं कषशृङ्गसङ्गिनः ।
किमु शक्रभयद्भुताः श्रिताः, कुलशैला जिनमन्तरिक्षकम् ॥२३॥