SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग ६ श्लो० १३-१५] हीरसौभाग्यम् શ્લેાકા દક્ષિણ દિશામાં રહેલા મલયાચલ પર્યંત નાગલેાકની જેમ શાબે છે, ચંદનના વૃક્ષોની સૌરભ અને શીતલતાથી આકર્ષાઇ ચંદન વૃક્ષોને વીંટળાઇ રહેલા સાંથી મલયાચલ યુક્ત છે, કહ્યું છે કે: ચન્દ્રમાં લાંછન, હિમાલયમાં હિમ, સમુદ્રમાં ખારાશ, કમલમાં કટક, અને ચન્દનનાં વૃક્ષે વિષધરાથી વીંટળાયેલાં હોય છે, તેથી એક સ્થાને કહ્યું છે કે હે ચંદન, વિષધરા [દૂના] જો તને વીંટળાઈને ના રહ્યા હોત તેા ધણા સજ્જતા તારી છાંયડીમાં વાસ કરત,' નાગલાક–નાગાથી યુક્ત છે, પર્વત સ્વચ્છ અને સ્વાદિષ્ટ જલવડે પરિપૂર્ણ કુડાવડે સુશાલિત છે, નાગલેાક–નવ અમૃતના કુંડાવડે યુક્ત છે, પર્વત ‘પુન્નાગ' નામના વૃક્ષેાથી યુક્ત છે, અને સદૈવ મેઘના ઉત્સવવાળા છે, [પ્રાય: પર્વતેામાં હંમેશાં વરસાદ હાય છે] નાગલાક સરાજ વાસુદ્ધિ અને બલાહક આદિ નાગેાના હર્ષાત્સવવાળા હોય છે, આવા નાગલાકની જેમ મલયાચલ પર્વત શાભે છે. ૧૩મા मलयो मलयदुसौरभैः, प्रतिदिक्षु प्रहितैर्नरैरिव । रसिकायितदिग्विलासिनी-निजभूमौ हयतीव खेलतुम् ||१४|| ३८७ मलयः पर्वतः कर्ता प्रतिदिक्षु समान्तात्सर्वदिशासु । 'आप' चैव हलन्तानां यथा वाचा निशा दिशा' इति सारस्वतव्याकरणे प्रक्रियायां च । प्रहितैः प्रेषितैर्नरैः स्वसेवकपुरुषैरिव । उत्प्रेक्ष्यते - मलयद्रुमाणां श्रीखण्डपादपानां सौरभैः परिमलैः कृत्वा रसिका वाचरिता इति रसिकायितास्तादृशीर्दिग्विलासिनीदिंगङ्गनाः । कर्मपदम् । खेलि तु क्रीडां विधातु निजभूमौ आत्मीयविनोदस्थाने ह्वयत्याकारयतीव ॥ શ્લેાકા મલયાચલ પર્વત, ચંદનવૃક્ષાની સૌરભરૂપી સર્વ દિશામાં મોકલેલા પેાતાના સેવક પુરુષોવડે જાણે ક્રીડારસિક એવી દિગ`ગનાઓને પેાતાની ક્રીડાભૂમિ ઉપર ક્રીડા કરવા માટે ખેલાવતે ન હાય ! અર્થાત્ મલયાચલનાં ચંદનવૃક્ષાની સુવાસથી સદિર્ઘા સુવાસિત બની હતી. ૫૧૪ા यदुदीतसमीरणः सम, प्रचरच्चन्दनसारसौरभैः । कटकैर्विजयीव भूपति - निखिलाशा अपि पर्यपूरयत् ॥ १५॥ यस्मान्मलयाचलादुदीतः प्रकटीभूतः समीरणः पवनः । मलयानिल इति प्रसिद्धः । समं समकालमतिवेगवत्तया चतुर्दिक्प्रसृतत्वाच्चैकसमयमेव निखिलाशाः समग्रा अपि दिशः पर्यपूरयद् व्याप्नोति स्म । भरति स्मेत्यर्थः । कैः । प्रसरद्भिरविरलं निःसरद्भिश्चन्दनानां गन्धसारतरूणां सारैः प्रकृष्टैः सौरभैः सुगन्धताभिः परिमलैः । क इव । भूपतिरिव । जयनशीलो विजयी राजा कटकैः स्वसैन्यैः कृत्वा सकला अप्याशाः पूरयति ॥ इति मलयाचलः ॥ શ્લેાકા જેમ કાઈ ત્રિજયી રાજા, પેાતાના સૈન્યવડે સદિશાઓને પૂરે છે અર્થાત્ સર્વત્ર પ્રસરે છે,
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy