________________
-
-
-
-
सर्ग ६ श्लो० ९-११] हीरसौभाग्यम्
३८५ દિશાની શ્રેષ્ઠ સુંદરીઓ વડે પ્રગટ કરાયેલા હાવભાવ કટાક્ષ આદિ કામદેવના વિલાસને કુતૂહલથી જેવા માટે જાણે ધીમે ધીમે ચાલતો ન હોય !
शममस्य मृगीदृशो दिशो, मणिमुक्ताफलशालमानया। सरितां दयितस्य वेलया, विलसन्मेखलयेव दिद्युते ॥१०॥
सरितां नदीनां दयितस्य भर्तुः समुद्रस्यार्थाद्दक्षिणोदधेर्वेलया। 'वेला स्यादृद्धिरम्भसाम्' इति हैम्याम् । दक्षिणदिशि वेलया दिद्युते । शमनस्य धर्मराजस्य मृगीदृशः पत्न्याः स्त्रिया दिशो दक्षिणाशाया दक्षिणदिङमृगीदृशः मणिभिर्विविधरत्नैस्तथा मुक्ताफलैमौक्तिकैः शालमानया शोभमानया विलसन्त्या आश्लिषन्त्या । 'लस श्लेषणक्रीडनयोः' । अयं धातुः । मेखलया काञ्च्येव । 'खगकालकलत्रदिग्भवः' इति नैषधे ॥
साथ - દક્ષિણ સમુદ્રની વેલા જાણે ધર્મરાજા (યમરાજ)ની પત્ની દક્ષિણદિશાના વિવિધ પ્રકારનાં રને અને મુકતાથી સુશોભિત “મેખલા-કંદરા” ની જેમ શેભતી હતી. ૧
तिलक हरितामसावमू, जिनमाणिक्यविभुर्यतः श्रितः ।
किमपाच्यपयोनिधिः स्वनै-रिदमावेदयते तरङ्गजैः ॥११॥ अपाच्यो दाक्षिणात्यपयोनिधिः समुद्रः दक्षिणार्णवस्तरङ्गजैः निजलोलकल्लोलकलापजन्मभिः स्वनैर्गम्भीरनिर्घोषैः इदमस्मिन्नेव काव्ये कथ्यमानमावेदयते । अर्थाल्लोकानां कथयतीव । [णि]जन्तानां धातूनामुभयपदं स्यात् । तेनात्रात्मनेपदम् । तथा च प्रक्रियाकौमुद्याम्-'णिचश्च' । 'णिजन्ताद्धातोरात्मनेपदमपि स्यादात्मगामिनि कर्तृ फले । चोरयति चुरादेणिच् । अनेन सूत्रेण णिजन्तत्वे आत्मनेपदे चोरयते तथात्रापीति बोध्यम् । इदं किम् । यदसौ हरिदक्षिणा दिक् हरितां पूर्वापरोत्तराणां दिशां तिलक विशेषकम् । यतः कारणादमू दक्षिणां दिश जिनप्रथमस्तीर्थकरः माणिक्यनामा विभुः स्वामी भरतेन स्वमुद्रामाणिक्यनिर्मापितस्तन्नामैव माणिक्यस्वामी श्रितः । वैताढ्यशलादागत्यात्रैव स्थितिमतानीत् । यत्कारणादगस्तिर्मुनिरप्यमू दिश श्रितः । तिस्रो हरितस्त्यक्त्वा अत्रैव तिष्ठतीत्यर्थः । इयं तु परसमयानुसारिण्यनुमानमात्रेणैवोक्तिः । इति केवलदक्षिणदिक ॥
કાર્ય દક્ષિણ સમક, પિતાના તરંગોમાંથી પ્રગટ થયેલા ગંભીર ધ્વનિવડે જાણે લેકેને આ પ્રમાણે કહેતો ન હોય ! “આ દક્ષિણ દિશા, પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં તિલક સમાન છે. કારણ કે ભરત ચક્રવતીએ પિતાની મુદ્રિકા (વીંટી)ના માણેકમાંથી કંડારેલી શ્રીષભદેવ સ્વામીની પ્રતિમા કે જે “માણિકય સ્વામી” નામથી જગતમાં પ્રસિદ્ધ છે, તે વૈતાઢય પર્વતથી આવીને દક્ષિણ દિશામાં વસે છે! તેમજ અગસ્તિઋષિ પણ બીજી દિશાઓને ત્યાગ કરીને દક્ષિણમાં સ્થિત છે. તેથી સર્વદિશાઓમાં દક્ષિણ દિશા સર્વોત્તમ છે ૧૧૫