________________
-
हीरसौभाग्यम् सर्ग ५ श्लो० १९९-२०२
કલેકાર્થ આ ઉદ્યાનની સમસ્ત પ્રકારની સુંદરતા જોતા હીરકુમાર વડના વૃક્ષને જોતા હતા તે પિતાની શેભાથી નંદન, ચૈત્રરથ આદિ દેવઉદ્યાનોની શેભાન જેણે તિરસ્કાર કર્યો છે એવા પ્રકારના આઉદ્યાનના મસ્તકે જાણે વડવૃક્ષરૂપે છત્ર ધારણ કરાયું ન હોય ! ૧૯૯ો
न्यक्षरुक्षनिकरेषु गुरुत्व, यद् बिभर्ति मनुजेष्विव भूमान् ।
गौरवात्किमिति लोलविहङ्ग-वीज्यते स्म चमरैरिव पक्षैः ॥२०॥
यो वटतरुोलैरुड्डयनादितस्ततः पर्यटनाद्वा चपलैविहङ्गैः पक्षिभिः । उत्प्रेक्ष्यतेइति हेतो!रवान्माहात्म्यात्किमु चमरैर्बालव्यजनैरिव । 'चमरश्चामरः' इति शब्दप्रभेदे । तथा 'चमरश्चामरे दैत्ये' इत्यनेकार्थः पक्षैस्तनूरुहै:ज्यते स्म । इति किम् । यद्यस्मात्कारणात् न्यक्षाः समस्ता ये रुक्षाः पादपास्तेषां निकरेषु गणेषु गुरुत्व महत्त्व बिभर्ति धत्ते । क इव । भूमानिव । यथा मनुजेषु अशेषमनुष्येषु राजा गौरवं कलयति । पाठान्तरेअथवा सर्ववृक्षेषु मखमुशिखरी सुरतरुः कल्पवृक्षो गुरुतां धत्ते ॥
લેકાર્થ આમ તેમ ઉડતાં એવાં પક્ષીઓની પાંખોથી જાણે એ વડવૃક્ષને ચામર વિજાતા ન હોય ! સર્વ મનુષ્યોમાં રાજા જેમ શ્રેષ્ઠતા ધારણ કરે છે, તેમ સમસ્તવૃક્ષોને સમૂહમાં આ વડનું વૃક્ષ મહાનતાને ધારણ કરે છે ! !ાર ૦મા
रागिणः प्रणयतोऽखिललोकान् , शैशवावधिजगजनगेयान् । तद्गुणानिव निशम्य सरागः, पल्लवैरयमशालत शालः ॥२०१॥
अयशालो वतरुः पल्लवैः किसलयैः अशालत शोभते स्म । उत्प्रेक्ष्यते-तद्गुणान् हीरकुमारस्य धैयौदार्यगाम्भीर्यशमदमादिमान गुणान् निशम्याकर्ण्य सरागो रक्तो जात इव । गुणान् किं कुर्वतः । अखिलान् समस्तान् लोकान् नाकिनागररूपजनान् रागिणो निजानुरक्तान् प्रणयतः । पुनः किंभूतान् । शैशवावधि बाल्यावस्था मर्यादीकृत्य जगतां पातालस्वर्गभूमीलक्षणानां भुवनानां जनैः सुरासुरनरैर्गेयान् गातुं योग्यान् ॥
શ્લોકાઈ આ વડવૃક્ષ કિસલયેથી શોભતું હતું. બાલ્યાવસ્થાથી આર ભીને સમસ્ત જગતના લોકોને સ્તુતિ કરવા યોગ્ય અને સર્વ દેવ-માનને આકર્ષિત કરનાર એવા હીરકુમારના પૈર્ય ગાંભીર્યાદિ ગુણેને સાંભળીને જાણે આ વડનું વૃક્ષ અનુરાગી બની ગયું ન હોય. પરનો
वल्कलैः कलयतात्मनि भूषां, बिभ्रता कपिशशालिजटालीम् । काननस्थितिमताजनि तेना -तन्वता किमु तपो व्रति नेव ॥२०२॥