________________
३६२
हीरसौभाग्यम् सर्ग ५ श्लो० १७७-१८०
લોકાથ કુમારને જોવાની ઉત્સુકતામાં કોઈક સ્ત્રીએ અલતાના રસની ભ્રાન્તિથી પોતાના પગ ઉપર ચંદનના રસનું વિલેપન કર્યું હતું ! તે જાણે, પિતાના પ્રત્યે અનુરાગ ધારણ કરતા આ ચરણકમલની સાથે મિત્રતા કરવા માટે ચંદ્ર મોકલેલી ચંદ્રિકા ન હોય ! ૧૭૭
दर्शयन्त्यपरपद्ममुखी तं, कापि पाणिमकरोनिजमुच्चैः ।
व्योमपल्वलमिव स्मयमानो-नालताम्रनलिन प्रणयन्ती ॥१७८।।
काचिदपरा अन्या पद्ममुखी अरविन्दवदना त कुमार दर्शयन्ती लोचनगोचर कारयन्ती सती निजमात्मीय पाणि हस्तमुच्चैः ऊर्ध्वमकरोच्चकार । उत्प्रेक्ष्यते-स्मयमान विज़म्भमाण विकसत्तथा उन्नालमुच्चैर्नाल यस्य ताह ताम्र रक्त कमल यत्र तादृश व्योमपल्वलं गगनतटाक प्रणयन्ती कुर्वतीव ॥
साथ કોઈ પામુખી સ્ત્રી કુમારને જોઈને પોતાના હાથ ઊંચા કરતી હતી. તે જાણે વિકસ્વર અને ઊંચી નાલવાળા લાલ કમળોથી યુક્ત આકાશસરેવરને સર્જતી ન હોય ! ૧૭૮
सुभ्रवामिह महे जगृहे किं, चक्षुपैव सकलेन्द्रियवृत्तिः ।
ज्योतिरविरिव भानुमता यत्-क्वापि सा प्रभवति स्म न किंचित् ॥१७९॥
इहास्मिन् महे कुमारदीक्षाया उत्सवे सुभुवाम् अणहिल्लपाटकपत्तनबनितानां निखिलानां चतुर्णा श्रवणनासिकारसनास्पर्शननाम्नामिन्द्रियाणां वृत्तिापारः। उत्प्रेक्ष्यतेचक्षुषा लोचनेनैव जगृहे गृहीता किम् । केनेव । भानुमतेव । यथा भास्करेण ज्योतिषां ग्रहनक्षत्रतारकाणामचिः कान्तिर्गृह्यते । यद्यस्मात्कारणात् सा चतुरिन्द्रियवृत्तिः क्वापि क्वचिदपि स्वस्वव्यापारे किंचित्किमपि श्रोतुमाघ्रातुमास्वादयितु स्प्रष्टुमपि न प्रभवति स्म न समर्थीबभूव । ज्योतीष्यपि क्वापि ज्योतिरचिरपि क्वापि किंचिन्नाल भवति ॥ इति पौराङ्गनाविविधचेष्टितवर्णनम् ॥
કુમારના દીક્ષા મહોત્સવમાં, પાટણ નગરીની તમામ સ્ત્રીઓને શ્રવણ, નાસિકા, રસના અને સ્પર્શન આ ચારે ઈદ્રિયને વ્યાપાર ફક્ત એક ચક્ષુવડે ચહણ કરી હતી. જેમ ગ્રહ, નક્ષત્ર અને तारामानीति मे सूर्य ग्रहण यायचे, तेम श्रवणमा, सुधामी, स्वाद सेवामा, ४ २५शः ४२-, વામાં દરેક ઈન્દ્રિયો પોતપોતાના વ્યાપારમાં અસમર્થ હતી ! અર્થાત મહોત્સવ જોવામાં સહુ તલ્લીન બની ગઈ હતી. ૧૭કા
रामणीयकतिरस्कृतकाम, तं निपीय नयनैः पथि कामम् । वल्लकीकुलसखीमिव वाणी-मित्यथो युवतिराजिर भाणीत् ॥१८॥