________________
३५४
हीरसौभाग्यम् सर्ग ५ श्लो० १५७-१६० परसहायता यत्र एवं यथा स्यात्तथा एकेनात्मना वोढुमुत्पाटयितुमसह्यमशक्य वीक्ष्य दृष्टा ज्ञात्वा ॥ इति तत्समयानीतगजाश्वरथलोकभारबाहुल्यम् ॥
साथ કુમારના દીક્ષા પ્રસંગે લાવેલા હાથીઓ, ઘોડાઓ અને સ્થાના અતિશય ભારને વહન કરવાની પોતાની એકલાની અશક્યતા જાણીને નાગરાજે બ્રહ્મા પાસે પોતાની સહાયમાં મેરુ આદિ આઠ પર્વતોની યાચના કરી ન હોય ! તેથી જ બ્રહ્માએ આઠ કુલપર્વત બનાવ્યા ન હોય ! તેમ જણાય છે 1પણા
तद्विलोकनरसस्तिमितानां, चित्रविभ्रममिवोपगतानाम् ।
तत्पुरालयविलासवतीनां, चेष्टितैरिति तदाविरभावि ॥१५८॥
तदा तस्मिन् समये तत्पुरमणहिल्लपत्तन नगर तत्रालयो यासां पत्तननिवासिनीनां विलासवतीनामित्यमुना प्रकारेण चेष्टितैविलसितैराविरभावि प्रकटीभूतम् । किंभूतानां विलासवतीनाम् । तस्य महामहपुरःसरं संयम ग्रहीतु प्रस्थितस्य कुमारस्य यद्विलोकन निरीक्षण तस्य रसेन रागेण स्तिमितानां निश्चलीभूतानाम् । उत्प्रेक्ष्यते-चित्रविभ्रममालेख्यविलासमुपगतानां प्राप्तानामिव । चित्रलिखितानामिव जातानाम् ॥
કલેકાર્થ સંયમને ગ્રહણ કરવા માટે પ્રયાણ કરી રહેલા હીરકુમારને રસપૂર્વક જોવામાં નિશ્ચલ બની ગયેલી પાટણનગરીની સ્ત્રીઓની વિવિધ પ્રકારની ચેષ્ટાઓ પ્રગટ થતી હતી. તે જાણે, ચિત્રામણમાં આલેખેલી પુતળીઓ આવી ન હેય I૫૮
काचिदीक्षणरसेन बबन्धो-द्वेष्टितं न निजकुन्तलहस्तम् । कौतुकादिव कलापिकलाप-श्रीकलापमनुमातुमनेन ॥१५९।।
काचिद्विलासवती ईक्षणस्यात्तद्विलोकनस्य रसेन उद्वेष्टित छोटितमपि निजस्यात्मनः कुन्तलहस्त केशपाशं न बबन्ध । उत्प्रेक्ष्यते-कौतुकात्कौतूहलादनेन निजकुन्तलहस्तेन कलापिनां कलापस्य बर्हस्य शिखण्डकस्य श्रीकलाप शोभासमुदयमनुमातु सदृशीकर्तुमिव ॥
લોકાઈ કેટલીક સ્ત્રીઓએ જવાના રસમાં, પોતાના છૂટા કરેલા કેશકલાપને પણ બાંધ્યો ન હતો, તે જાણે, કૌતુકથી પોતાના કેશકલાપની, મયૂરના પીંછાંની શોભાની સાથે સરખામણી કરવા ઇચ્છતી ન હોય! ૧૫
कापि वीक्षणरसत्वरमाणा, सस्तमप्यधृत मूर्ध्नि न माल्यम् । यजितेन मदनेन निजौकः, स्थायिनोज्झितमिवास्त्रनवेत्य ॥१६०॥