________________
३५०
हीरसौभाग्यम् सर्ग ५ श्लो० १४७-१५०
કલેકાર્થ સેનાના પલાણથી સુશોભિત શરીરવાળા એવા અશ્વો કુમારની આગળ ચાલતા હતા. તે જાણે કુમારને આરહણ કરવા માટે લાવેલા અભ્યની શોભાથી પરાભવ પામેલા એવા સૂર્ય અને ચંદ્રના અશ્વો, હીરકુમારના અશ્વની ઉપાસના કરવા માટે આવ્યા ન હોય ! ૧૪છો
मागधा मधुरमङ्गलवाचः, प्रोच्चकैरुदचरन् पुरतोऽस्य ।
आह्वयन्त इव दर्शयितुं किं, दिङ्महेन्द्रनिवहं महमेनम् ॥१४८॥
मागधा मङ्गलपाठका अस्य कुमारस्याग्रतः प्रोच्चकैरतिशयेनोञ्चस्वरेण मधुरा मिष्टाः श्रवणसुखकारिण्यो मङ्गलवाचः कल्याणशंसिनीर्वाणीः उदचरन् उच्चरन्ति स्म । उत्प्रेक्ष्यते-एन मह कुमारदीक्षोत्सव दर्शयितु दिङ्महेन्द्रनिवह लोकपालमण्डलम् । 'आखण्डलो दण्डधरः शिखावान् पतिः प्रतीच्याः इति दिङ्महेन्द्राः' इति नैषधे । इह पत्तनभूमौ आह्वयन्त आकारयन्त इव । किम् इवार्थे ॥
પ્લેકાર્થ મંગલપાઠક, કુમારની આગળ કર્ણપ્રિય, મધુર, અને કલ્યાણમયી વાણી ઉચ્ચારતા હતા, તે જાણે આ કુમારના દીક્ષા મહોત્સવને દેખાડવા માટે પારણભૂમિમાં દિગ્યાલોના સમૂહને બોલાવતા ન હોય ! ૧૪૮
गायनरयमगायि समेतैः, स्वर्ग हात्किभिह तुम्बुरुवगैः ।
अभ्यषिच्यत सुधाप्यदसीये, वेणुभिः श्रवसि वैणविकौघैः ॥१४९॥ अयं हीरकुमारो गायनैर्गानकर्तृभिर्जनः अगायि गानगोचरीकृतः । उत्प्रेक्ष्यते-स्वहादेवलोकरूपसद्मनः सकाशादिह भूलोके पत्तने समतैस्तुम्बुरुवर्गः देवगायनानां समुदायरिव अपि पुनर्वैणविको धैवंशवादकवृन्दैवेणुभिवंशैः कृत्वा अदसीये कुमारसंबन्धिनि श्रवसि कर्णे सुधा पीयूषमभ्यषिच्यत सिक्ता ॥
दार्थ હીરકુમારની આગળ સંગીતકારો મધુરસ્વરે ગાયને ગાતા હતા તે સ્વર્ગલેકરૂપી સ્વઘરેથી પાટણ ભૂમિ પર આવીને કિન્નરજાતિના દેવ, વીણા-તંબૂરા આદિ વિવિધ પ્રકારના વાજિત્રાવડે કુમારના કાનમાં જાણે અમૃતનું સિચન કરતા ન હોય ! ૧૪૯
घोषणाऽस्य यशसामिव भेरी-भाकृतिळरचि कैश्चन मार्गे । किन्नरालिरिव वैणिकपङ्क्तिः , संमदात्तमुपवीणयति स्म ॥१५०॥
कैश्चन भेरीवादकैर्मार्गे पथि भेरीणां वादिनविशेषाणां दुन्दुभीनां वा भाकृतिर्भाङ्कारध्वनिप्रचि चक्रे । उत्प्रेक्ष्यते-अस्य कुमारस्य यशसां कीर्तीनां घोषणा पटहवाद