________________
३४८
हीरसौभाग्यम्
सर्ग ५ श्लो० १४२-१४४
આવ્યા હતા. તે કુમારે પોતાના સૌન્દર્યથી કામદેવને જીતી લેનારા, હર્ષવડે પુલકિત થયેલા, રોમાંચરૂપી કંચુકને ધારણ કરનારા, પ્રતાપશાળી, હાથપર કડાઓને ધારણ કરનારા અને મુકિતરૂપી નગરીમાં જવાની ઉત્સુકતાવાળા એવા બીજા પણ અનેક કુમારો આવ્યા હતા. તે જાણે સંયમના મહોત્સવને જોવા માટે પૃથ્વી ઉપર ચાલનારી અવની પ્રશસ્ય એવી અનેક સાક્ષાત મૂર્તિઓ ન હોય ! ૧૪૧–૧૪રા
पद्मिनीप्रियतमो दिवसादौ, पावकादिव सहस्रमयूखैः । पूरुषैनिखिलमण्डलमध्या-तत्क्षणादुपगतैः परिवत्रे ॥१४३॥
हीरकुमारो निखिलः समस्तो यो मण्डलो गुर्जरदेशस्तस्य मध्यादन्तरालात्तत्क्षणात्स एव कुमारस्य संयमग्रहणलक्षणः क्षणः प्रस्तावः उत्सवो वा तस्माद्धेतोरुपगतैरायातैः पूरुषैर्मानुषैरुपलक्षणात्साहचर्याद्वा स्त्रीभिश्च । 'पुरुषः पूरुषो नरः' इति हैम्याम् । परिवब्रे परिवृतः । क इव । पद्मिनीपतिरिव यथा भास्वान् दिवसादौ प्रभाते पावकाद्व
रुपगतैः समेतैः सहस्रसंख्याकैः किरणैः परिबियते । सूर्यो हि सायमस्त गच्छन् स्वकिरणान् वह्नौ निक्षिपति । प्रभाते च गृह्णाति इति च कविसमयः । तथा च रघुवंशे'दिनान्ते निहित तेजः सवित्रेव हुताशने' इति ॥
साथ સૂર્ય અસ્ત થાય છે ત્યારે પોતાનાં કિરણોને અગ્નિમાં નાખે છે અને પ્રભાત સમયે ગ્રહણ કરે છે” આવી કવિજનોની માન્યતા છે. તેથી જેમ સૂર્ય, પ્રભાત સમયે અગ્નિમાંથી ગ્રહણ કરેલા પિતાના હજારો કિરણની સાથે પરિવરેલે શોભે છે તેમ દીક્ષા પ્રસંગે સમસ્ત ગુર્જર દેશમાંથી આવેલા હજારો સ્ત્રી-પુરુષવડે પરિવરેલા હીરકુમાર શોભતા હતા. ૧૪
तत्र तव्रतमहोपगतानां, मेलकः स्फुरति पश्चजनानाम् । कौतुकेन निजशक्तिदिदृक्षो-नाकिनः किमिह कायनिकायः ॥१४४॥
तत्र व्यतिकरे तस्य कुमारस्य व्रतस्य संयमस्य महोत्सवे उपगतानां समागतानां पञ्चजनानां लोकानाम् । 'मर्त्यः पञ्चजनो भूस्पृक्' इति हैम्याम् । मेलकः संगमः स्फुरति । 'मेलके सङ्गसंगमाः' इति हैम्याम् । तथा 'जगत्त्रयीनायकमेलकेऽस्मिन्' इति नैषधे । उत्प्रेक्ष्यते-कौतुकेन कुतूहलेन कृत्वा निजस्यात्मनः । श्रुत्वा निज भीमजया निरस्तम्' इति नैषधे । निजशब्देनात्मा । शक्ति सामर्थ्य दिदृक्षोर्द्रष्टुमिच्छो किनः कस्यचिद्देवस्य इहास्मिन् प्रस्तावे स्थाने वा कायनिकायो देहव्रजः किमु । निकायस्तु सधमिणां समुदायः । 'तथास्याहेर्भूयः फणसमुचितः काययष्टीनिकायः' इति नैषधे ॥
કલેકાર્થ તે અવસરે દીક્ષા મહોત્સવમાં આવેલા જનસમુદાયને મોટો મેળો જામ્યો હતો. તે જાણે પિતાની આત્મશક્તિ જેવાની ઈચ્છાવાળા કોઈક દેવે, આ અવસરે કૌતુકથી પોતાના શરીરની