________________
सर्ग ५ श्लो० १३४-१३७] हीरसौभाग्यम्
३४५. सोम જાતિવંત એવો તે અશ્વ, હણહણાટ કરીને પોતાના તેમની સાથે સ્પર્ધા કરતા પ્રતિઅોને જીતવા માટે જાણે આમ તેમ જોતો ન હોય! દૃષ્ટિથી પૃથ્વીને, ઊંચી ઊંચી ફાળ ભરીને આકાશને જીતવા માટે જાણે જોતો ન હૈય! ખુરીવડે ભૂમિ ખણવાથી જાણે પૃથ્વીમાં જતિ ન હોય ! ૧૩૪
स्पर्धयार्कतुरगान् स्वजिगीषून् , धूननेन शिरसः समराय ।
अङ्ककारविभवाभिभवाह-पूर्विकाभिरयमाह्वयतीव ॥१३५॥
अयं तुरङ्गः अङ्ककारविभवानां जैत्रप्रतिमल्लसंपदाम् । 'शशाङ्ककलाङ्ककारैः' इति नैषधे । अभिभवः पराभवन तेनाहपूर्विका गर्वावेशास्ताभिः कृत्वा शिरसो मस्तकस्य धूननेन कम्पनेन । स्वकन्धराया अधऊर्ध्वकरणेनेत्यर्थः । उत्प्रेक्ष्यते-अर्कतुरगान् सूर्यरथरथ्यवाजिनः समराय संग्रामविधानाय आह्वयत्याकारयतीव । किंभूतानतुरङ्गमान् । स्पर्धया संह घ)र्षेण स्वस्यात्मनः स्वमात्मानौं वा जिगीषून जेतुमिच्छ्न् ॥
શ્લેકાર્થ જાતિવંત એ આ અશ્વ, પ્રતિઅશ્વોની સંપત્તિના પરાભવ માટે અભિમાનના આવેશમાં આવીને જાણે મસ્તક ધુણાવતો ન હોય! અથવા તો પોતાની સાથે સંપર્ધાને કરતા એવા સૂર્યના અશ્વોને યુદ્ધ કરવાની ઈચ્છાથી બેલાવતા ન હોય! ૧૫
आत्मफेनहरिचन्दनसान्द्र-स्यन्दचर्चनविधाभिरिवार्वा । पत्प्रहारभवमम्बुधिनेमेः, स्वापराधमधरीकुरुते यः ॥१३६।।
यः अर्वा तुरगः अम्बुधिनेमेभूमेः । उत्प्रेक्ष्यते-पदां चरणानां प्रहारैर्घातः ताडनैर्भव पत्कजमिति' दर्शनात्पत्प्रहारैरिति । अथ च । 'क्क तच्छयच्छायलवोऽपि पल्लवे इति नैषधे । पदो लवः पल्लवः इति व्युत्पत्त्या तस्य नलस्य छायाया लवोऽप्यंशः क' इति इति तद्वत्तौ । स्वापराध निजमन्तुमधरीकुरुते शामयतीव । काभिः । आत्मनः फेना मुखलालास्तद्रूपा हरिचन्दनस्य श्रीखण्डस्य सान्द्राः स्निग्धा ये स्यन्दा रसा द्रवा वा तैश्चर्चनविधाभिः पूजनप्रकारैः ॥
લોકાઈ મુખમાંથી નિકળતા ફીણરૂપી (લાળરૂપી) ચંદનના સ્નિગ્ધરસની પૂજનવિધિવડે પૃથ્વીને પગના પ્રહારો વડે થયેલા પોતાના અપરાધોને ખમાવત ન હાય ! અર્થાત પૃથ્વી પ્રત્યે થયેલા અપરાધને શમાવતે ન હોય ! I૧૭ફા
वृत्रशात्रवतुरङ्गममुख्यान् , वैभवेन परिभूय तुरङ्गान् । स्कन्धकेसरसटाकपटात्त-चिह्नचामरमिवायमधत्त ॥१३७॥