________________
१२
हीरसौभाग्यम् [ सर्ग १ श्लो० શ્લેાકા
१४-१५-१६
જમૂદ્દીપના મધ્યભાગમાં જે મેરુપર્યંત ચાભે છે, તે આ ીપરૂપી લક્ષ્મીદેવીના, જ્યાતિષચક્રરૂપÄ નિળ મેાતીઓના હારમાં રહેલા મધ્યમણી જાણે ન હેાય ? (જમૂદ્દીપને લક્ષ્મીદેવીની ઉપમા આપે છે.) જેને મધ્યભાગ કાંતિમાન મુક્તાલેા અને રત્નાની પક્તિ વડે ચાલે છે. એવા સમુદ્રરૂપી રેશમી વસ્ત્રને ધારણ કરનારી, દેદીપ્યમાન જગતીરૂપી સેાનાના કંદારાવાળી, ચંદ્ર અને સૂરૂપી જેના કુંડલા છે, દિવસના ઉષાકાળ અને અસ્તકાળ એમ એ સભ્યાઓની કાંતિરૂપ કુંકુમના કાદવ વડે જેમને મધ્યભાગ લપાયેલા છે એવા ઉદ્ભયાચલ પર્વત અને અસ્તાચલ પર્વતરૂપ જેના બે સ્તન છે. એવી જ મૂઠ્ઠીપરૂપ લક્ષ્મીના મધ્યભાગમાં મેરુપ ત શૈાલી રહ્યો છે.જાપા
यत्रोल्लसद्गौरिमतुङ्गिमश्री - र्झर प्रवृत्तिः स्फुटभद्रशाली ।
करीव हेम्नः शिखरी विभाति, रवीन्दुघण्टाग्रहघर्घरीमान् ||१६||
यत्र द्वीपे हेम्नः स्वर्णस्य शिखरी पर्वतो मेरुर्विभाति । क इव । करीव हस्तीव । किंभूतो मेरुः करी च । उल्लसन्ती प्रोल्लास प्राप्नुवन्ती स्फुरन्ती गौरिम्नः । 'गौरस्तु श्वेतपीतयोः' इत्यनेकार्थः । पीतत्वस्य श्वेततायाश्च । तथा - तुङ्गिम्न उन्नतत्वस्य श्रीः शोभा यस्मिन् सः । समासान्तविधेरनित्यत्वाद्व्यवस्थितविभाषयात्र समासान्तः कप्रत्ययो नाऽऽगात् । नैषधेऽप्येव दृश्यते । यथा - 'उडुपरिपदि मध्यस्थायिशीतांशुलेखानुकरणपटुलक्ष्मीमक्षिलक्षीचकार' इति । गजविशेषणेऽप्येवमेव । पुनः किंभूतः । झराणां निर्झराणां प्रवृत्तिः प्रवर्तन प्रसरणं यस्माद्यस्मिन्वा मेरौ । करिणि तु निर्झरप्रचारवत्सप्तधा प्रवृत्ति
प्रवाहो यस्मिन् । 'मदो दान' प्रवृत्तिश्च' इति हैम्याम् । पुनः किंभूतः । स्फुटं विनिद्रमुमिति विकसितम् । 'दलित' स्फुटित' स्फुटम् ' इति हैम्याम् । भद्रशालाख्य वन यत्र । करी तु स्फुट प्रकट भद्रजातित्वेन शालते शोभते इति सः । 'शाल प्रशसायाम् ' इति कल्पद्रुमे । पुनः किंभूतः । रवीन्दू सूर्याचन्द्रमसौ तावेव घण्टे तथा ग्रहा मङ्गलाद्या उपलक्षणान्नक्षत्रतारकास्त एव घर्घर्यः क्षुद्रघण्टिका यस्मिन्सः । गजोऽपि रवीन्दुवद्वत्तघण्टाभ्यां ग्रहसदृक्किङ्किणीभिश्च युक्तो भवति ॥
ક્લાકા
જે જ ખૂદ્રીપમાં સુવર્ણના મેરુપર્યંત હાથીની જેમ શાભી રહ્યો છે. જે મેરુપર્યંત દેદીપ્યમાન સુવર્ણની પીળી કાંતિ અને અતિ ઉન્નતપણાની ાલાવાળા છે. (જેમ હાથી સ્કુરાયમાન શ્વેત ક્રાંતિ અને ઉન્નતપણાની શાભાને ધારણ કરનારા હોય છે,) જે મેરુપર્વતમાં નિરંતર ઝરણાઓ વહી રહેલાં છે. (જેમ હાથીના ગંડસ્થલમાંથી નિરંતર સુગંધી મદ વહી રહેલા હાય છે.) તેમજ જે મેરુપર્યંત
निरंतर विस्वर 'भद्रशास' नामनु' वन छे. (नेम हाथी भद्र (सरस) भतिथी शोले छे.) ने મેરુના ગળે સૂર્ય અને ચંદ્રરૂપી એ ઘટાએ અને ગ્રહ નક્ષત્ર તેમજ તારાએરૂપી નાની ધુધરી છે. જેમ હાથી ચંદ્ર સૂર્યંની જેમ ગાળ બે ઘટથી અને મહે। જેવી ધુધરીએથી યુક્ત હોય છે એવા મેરુપર્વત હાથીની જેમ શાભી રહ્યો છે. ||૧૬||