________________
सर्ग ५ श्लो० ६१-६३] हीरसौभाग्यम् मृषयति मर्षयति मर्षते चैव । क्षमते तितिक्षते च क्षाम्यति चेति समाविषयाः ॥' इति क्रियाकलापे सहनार्थाः क्रियाः । क इव । भूमिमानिव । यथा राजा भटान्वीरान विहाय मुक्त्वा अरिसैन्य शत्रुसेनां कथं सहते ॥ इति शीतकालकाव्यम् ॥
શ્લેકાર્થ હે ભ્રાતા, તું જ કહે છે. પોતાની સ્ત્રી સાથેનું આલિંગન, સળગતી સગડી, અને ઓરડા આદિ શીતનાશક પદાર્થોને ત્યાગ કરીને શિશિર ઋતુની અત્યંત ઠંડી તું કેવી રીતે સહન કરી શકીશ? તેવી જ રીતે હેમંતકાલની ઠંડી પણ કેવી રીતે સહન કરી શકીશ ? શું કોઈપણ રાજા પોતાના સૈન્યને મુકીને શત્રુના સૈન્યને જીતી
चन्द्रचन्दनशिरोगृहशय्या-वारवामनयनावनकेलीः ।
अन्तरेण तरणीरिव सिन्धु-ीष्म एष किमु निस्तरणीयः ॥६२॥
चन्द्रः शीतरुचिः, चन्दन श्रीखण्डविलेपन', शिरोगृहम् चन्द्रशाला । उष्णकाले हि युवानो गृहोपरितनाकाशभूमौ शेरते शीतलत्वात् । तथा-शय्या हंसाकेतूल्यः पल्यङ्का वा । तथा-वारवामनयनाः एकैकस्य राजादेरन्यस्यापि पुण्यवतः पुंसो बहीषु गृहिणीषु या स्वकीयवारके स्वस्यावसरे समेत्थ पत्या सम विलसति सा अथवा चक्रवादीनामिव वारविलासिन्यः एकैकस्याः स्त्रियोऽनु द्वे द्वे वाराङ्गने । 'सहेलिका' इति प्रसिद्धा । तास्तु चक्रवादिभिरेव भुज्यन्ते । नान्यः पाणिगृहीसिवत् । इति ता वारवर्णिन्यः । तथा वनकेलयः उद्याननिखेलनानि तमालधारा जलयन्त्रमन्दिरादिषु क्रीडा । एता अन्तरेण विना हे भ्रातः, त्वया भवता एष लूकाझलादिभिः सकलजगत्संतापकारको ग्रीष्म उष्णकालः । वसन्तग्रीष्मौ द्वावप्युष्णसमयः । स किमु कथं निस्तरणीयः अतिक्रमणीयः। क इव । सिन्धुरिव । यथा तरणीवेंडा बिना समुद्रः कथं निस्तीर्यते उत्तीर्यते ॥ इति ग्रीष्मसमयकाव्यम् ॥
શ્લોકાઈ ચંદ્રની શીતલતા, ચંદનનું વિલેપન, ગ્રીષ્મકાલમાં અગાશી ઉપરનું શયન, અતિકેમલ શવ્યાપલંગ, અનેક સ્ત્રીઓ સાથે ઉદ્યાનદડા, જલક્રીડા (રાજા અથવા પુણ્યશાલી પુરુષોને એકથી અનેક સ્ત્રીઓ હોય છે. તેમજ ચક્રવર્તી આદિને પોતાની એકેક સ્ત્રીઓને-પટ્ટરાણીઓને બખે સખીઓ હોય છે.) વિના હે ભ્રાતા, તારાથી લૂ અને અતિ ઉષ્ણ વાયુવડે સકલ જગતને સંતાપકારી એવા ગ્રીષ્મકાળને તેમજ વસંતઋતુને કેવી રીતે ઉલ્લંઘન કરી શકાશે ? શું નાવ વિના સમુદ્રનું ઉલ્લંઘન થઈ શકે છે? કારા
क्रीडितुं रतिपतेरिव गेहाः, प्रऋषेण्यदिवसाः कथमेते ।
गीतनृत्ययुवतीजनलीला-मुख्यसौख्यविमुखेन विषह्याः ॥६३।। हे भ्रातः, एते सर्वजनप्रसिद्धा जगज्जीयिकाहेतयः प्रायेण हि विजयदशमी यावज्ज