________________
सर्ग ५ श्लो० ४१-४३ ]
हीरसौभाग्यम्
३०७
पुरुष या संस्कृता पठ्यते, क्षीयन्ते किल भूषणानि सततं वाग्भूषण' भूषणम् ॥'' इत्यत्रापि वाणिशब्दो ह्रस्वः ॥
લેાકા
હે ભગિની વિમલા, જેમ જલવડે પરિપૂર્ણ મેશ્વની વર્ષાથી કલમ ભરાઈ જાય છે, તેમ સૂરિરાજની વાણીના વૈભવરસથી મારા ક કલશ પરિપૂર્ણ થઈ ગયા. અહી વાણી શબ્દ હસ્વ પણ હોય છે, તે બતાવવા ભર્તૃહરિ શતકમાં રહેલા શ્લાનું પ્રમાણ આપે છે; 'હાથનાં કડાં, ઉજલ भौतिक बारा, स्नान, विसेचन, पुण्य संस्कार मरेसा देश, या पहार्यो पुरुषने सोलावता नथी, પરંતુ સંસ્કારી વાણી એજ પુરુષની શાભા છે ! આભૂષણા તા ક્યારેક ક્ષીણ થઈ જાય, પરંતુ સુશિ ક્ષિત સંસ્કારી વાણી એજ એનાં આભૂષણ છે.
सूरिभर्तुरमृतादपि वाचो, दृश्यते जगति कोऽपि विशेषः । त्यक्तमन्यव इदंरसिका य - न्मन्युबद्धमनसस्त्वमृताशाः ॥४२॥
हे जा जगत विश्व अमृतात्पीयूषात्सूरिभर्तुर्वाची वाण्याः कोऽप्यद्भुतवैभवो विशेषः अतिशायित्वमनिर्वचनीयमहिमा दृश्यते अवलोक्यते ज्ञायते वा । यद्यस्मात्कारणात् इदंरसिका गुरुवचनसुधापानरसवन्तो जनास्त्यक्तमन्यव उज्झितकोपा जायन्ते । अस्यां वाण्यां रसिकाः । 'इदं यशांशि द्विषतः सुधारुचः' इति नैषधे । तु पुनः । अमृताशाः सुधापायनो देवा मन्युबद्धमनसः कोपकलितान्तःकरणाः तत्त्वतस्तु यज्ञोत्कण्ठहृदयाः तदशनत्वात् । 'स्वाहा स्वधा क्रतुसुधाभुज आदितेयाः' इति हैम्याम् ॥
લેાકા
* હૈ ગિની, આ જગતમાં કાઈપણ અદ્ભુત વૈભવ દેખાતે ડાય તે તે આચાર્ય શ્રીના વચનરૂપી અમૃતના જ વૈભવ છે. જે રિસકા આ વચનામૃતનુ ં પાન કરે છે તેના કેપ ચાલ્યેા જાય છે. દેવા અમૃતભાજી હોવા છતાં પણ કાપયુક્ત ચિત્તવાળા છે! માટે આચાર્યશ્રીનું વચનામૃત અનિર્વચનીય મહિમાવાળુ છે રાજા
"
सांप्रत भगिनि तेन मुनीन्दोः संनिधौ ग्रहयितुं व्रतलक्ष्मीम् । उत्सुकोऽहमभवं भवभग्नो, धारिणेय इव वीरजिनेन्दोः ||४३||
हे भगिनि तेन एतादृग्गुरुवचनामृतपानौत्सुक्येन कारणेन सांप्रतमधुना मुनीन्दो:विजयदानसूरेः पार्श्वे व्रतलक्ष्मी चारित्रश्रियं ग्रहयितुमादातुमहमुत्सुक उत्कण्ठितोऽभव संजातः । 'गृह्णाति ग्रहयते लाली' इति क्रियाकलापे । ग्रहयते इत्यस्य ण्यन्तस्य तुम्प्रत्ययप्रयोगः । अहं किंभूतः । भवात्संसारात्पुनः पुनः पर्यटने भग्न उद्विग्नः । क इव । धारिणेय इव । यथा श्रेणिकनृपत्नी धारिणी तस्या नन्दनो मेघकुमारः श्रीमहावीरजनवरस्य पार्श्वे व्रत ग्रहीतुमुत्सुको जज्ञे ॥
શ્લાકાર્થી
તે કારણથી હું ભગિન, ધારણકિશોર મેષકુમાર જેમ વીપરમાત્મા પાસે દીક્ષા ગ્રહ્