________________
३०४
हीरसौभाग्यम्
[सर्ग ५ श्लो० ३३-३६
ચક્રવર્તીની પદવી આદિની પ્રાપ્તિ થવી તે કલ્પવૃક્ષનાં પાંદડાં છે, દેવ દેવેન્દ્રોના વૈભવની પ્રાપ્તિ તે પુષ્પા છે, તેમજ દેવ, દાનવ, માતવ આદિ યુગલો વડે ગવાઇ રહેલી કાતી તે કલ્પવૃક્ષની સૌરભ છે. अधिभा, वशिता, छशिता, आमभ्य, अणिमा, गरिमा, यत्र अभावसायित्व भने प्राप्ति, આઠ પ્રકારતી સિદ્ધિ અથવા મુકિતરૂપી સ્ત્રી સાથેના પાર્લિંગનની પ્રપ્તિ તે આ જિતધરૂપી કલ્પवृक्षनां इ छे " ॥३३॥
धर्म एव मनुजैरिह मन्त्रः, सार्वकामिक इवैष निषेव्यः ।
येन वाङ्मनसपारगतः य-तत्करोति करसात्तरसाऽसौ ॥ ३५ ॥
इह जन्मनि मनुजैर्मानवैरेष पूर्वव्यावर्णित स्वरूपः धर्म एव निषेव्यः सेवनीयः आराध्यः । क इव । मन्त्र इव । यथा कैश्चित्पुंभिर्विनयादिना प्रसन्नीभवद्गुरुप्रदत्तः सर्वान् समस्तान् कामान्मनोभिलषितान् करोति पूरयतीति सार्वकामिको मन्त्रो निषेव्यते सम्यगुपासनागोचरीक्रियते । येन कारणेनासौ धर्मों यद्वस्तु वाङ्मनसयोः पारगत वचनमनसोगरातीत' यत्र पदार्थे वाचो मनसश्च गोचरो न भवति तदपि वस्तु तरसा शीघ्र करसात्करप्राप्त करोति । 'का नाम तत्र चिन्ता, प्रभवति पुरुषस्य पौरुष यत्र । वाङ्मनसयोरविषये, विधौ च चिन्तान्तर किमिह ॥' इति चम्पूकथायाम् ॥ इति कुमारमुद्दिश्य गुरुवाक्यम् ॥
લેાકા
જેમ કેાઈ પુરુષ, વિનયાદિ ગુણાથી પ્રસન્ન થયેલા ગુરુએ આપેલા, સર્વ પ્રકારની ઇચ્છાઓના પૂરક એવા સકામુક મંત્રની સમ્યક્ પ્રકારે આરાધના કરે છે, તેમ આ જન્મમાં પૂર્વે જેનુ સ્વરૂપ કહેવાયુ' છે. એવા પ્રકારના જિનધનું સમ્યક્ પ્રકારે આરાધન કરવુ જોઇએ, સમ્યક્ પ્રકારે આરાધન કરાયેલા ધ જીવાતે મનસાતીત અને વચનાતીત એવા અગેાચર પદાર્થો પણ શીઘ્રતયા હસ્તસાત્ કરી આપે છે, અર્થાત્ પ્રાપ્ત કરાવે છે. ઉપરા
तां निषीय मुनिवासवाच, स्मेरदृक् प्रबुबुधे स कुमारः । कैरवोत्कर इव स्मितकोश - चन्द्रिकां कुमुदिनीरमणस्य || ३६ ||
स कुमारः प्रबुबुधे प्रतिबुद्धः । किंभूतः । स्मेरदृक् हर्षेण हसितनयनः । तां पूर्वोक्तां मुनिवासवस्य सूरीन्द्रस्य वाच वाणी निषीय सादर श्रुत्वा पीत्वा । क इव । कैरवोत्कर व । यथा कुमुदिनीरमणस्य विधोश्चन्द्रिकां ज्योत्स्नां निपीय कुमुदप्रकरः प्रबुध्यते विकाश' लभते । किंभूतः । स्मिता विकसिताः कोशाः कुड्मला यस्य ॥
શ્લાકાર્ય
જેમ ચદ્રની ચ ંદ્રિકાતુ પાન કરીતે, ડાડાવાળા કુમુદના સમૂહ વિકસિત થાય છે, તેમ હર્ષયુક્ત નયનવાળા હીરકુમાર, સુરીન્દ્રની વાણી સુધાનું આદરપૂર્વક પાન કરીને પ્રતિયુદ્ધ થયા. અર્થાત્ પ્રતિષેધ પામ્યા. ૫૩૬।।