SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ हीरसौभाग्यम् सर्ग ५ श्लो० २०-२१ परिग्रहविरमण-इति पञ्च महाव्रतानीति नाम यस्याः सा । 'साक्षादप्सरसो विमानकलितव्योमान एवाभवान्' इति नैषधे । तेन महाव्रतनामा इति प्रयोगः । पुनः पश्चिमा तयोरन्तिमा अणुव्रतानि देशविरतिभाजाम् । स्थूलप्राणातिपातविरमण-स्थूलमृषावादविरमण--स्थूलादत्तादानविरमण--स्वदारसंतोषपरस्त्रीविधवावेश्याकन्याविरमण--स्थूलपरिग्रहपरिमाण-दिग्विरमण-भोगोपभोगविरमण-अनर्थदण्डविरमण-सामायिकव्रत-देशावगासिक-पौषधोपवासव्रत-अतिथिसंविभागव्रत-रूपाणि द्वादशसंख्याकानि रूप यस्याः ar || કલેકાર્થ હે ભવ્ય જીવો, તે મુક્તિરૂપી નગરીમાં જવાના જિનેશ્વર ભગવંતોએ બે માર્ગ બતાવ્યા છે. એક સરલ અને બીજે વિષમ. તેમાં જે સરલમાર્ગ છે, તે સર્વ પાપવ્યાપારના નિષેધરૂપ છે. તે આ પ્રમાણે સર્વથા કોઈ જીવની હિંસા કરવી નહી. સર્વથા અસત્ય ભાષા બલવી નહી. સર્વથા ચોરી કરવી નહીં. સર્વથા સ્ત્રીસંગને ત્યાગ કરવો. અને સર્વથા ધનધાન્યાદિક પરિગ્રહ સંગ્રહ કરે નહીં, આ પાંચ મહાવ્રતરૂપ સરલ માર્ગ છે. બીજો વિષમ માર્ગ આ પ્રમાણે છે: આંશિક કે જીવની હિંસા નહીં કરવી. અંશતઃ જુ નહિ બલવું. અંશતઃ ચોરી નહીં કરવી. સ્વસ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રી, વિધવા, વેશ્યા. આદિને સંગ નહીં કરવો. અંશત: ધનધાન્યાદિક પરિગ્રહનું પરિમાણ કરવું. દિશાઓનું પરિમાણ કરવું. એકવાર ભોગવવા યોગ્ય તે ભેગ-ભોજન, માળા આદિ, વારંવાર ભોગ્ય સ્ત્રી આદિ, એવા પ્રકારના ભોગપભોગને અંશત: ત્યાગ, અનર્થદંડવિરમણવ્રત-વિના કારણના પાપ વ્યાપારને ત્યાગ, સામાયિકત, દેશાવગાયિકવ્રત. પૌષધોપવાસ વ્રત અને બારમું અતિથિસંવિભાગવત. આ પ્રકારનાં બારવ્રતરૂપ બીજો વિષમ માર્ગ છે, એટલે કે સર્વવિરતિ અને દેશવિરતિરૂપ બે માર્ગ મુક્તિનગરીમાં જવા માટે શ્રી જિનેશ્વર ભગવંતે બતાવ્યા છે. મારા तूर्णमस्ति यदि तत्र यियासा, प्रध्वरे पथि ततः प्रयतध्वम् । सौगतोदितपदार्थ इवास्ते, यद्भवः स्फुरदशाश्वतभावः ॥२१॥ भो भव्याः, यदि भवतां तत्र महोदयपुरे तूर्ण शीघ्र यियासा. गन्तुमिच्छास्ति वर्तते, ततस्तहि प्रध्वरे साधुमार्गरूपे सरले पथि पदव्यां प्रयतध्व प्रयत्न कुरुध्वम् । यद्यस्मात्कारणात् भवः संसारः स्फुरन् प्रकटीभवन् अशाश्वतभावः विनश्वरता यत्र एतादृश आस्ते । क इव । सौगतोदितपदार्थ इव । यथा बौद्धकथितवस्तुव्रजे 'सर्व क्षणिकम्' इति वाक्यात् यावत्पदार्थसाथै अनित्यता वर्तते ॥ કલેકાર્થ હે ભવ્ય છે, જે તમે મુક્તિપુરીમાં જલદી જવા ઈચ્છતા હો તો સાધુ માર્ગરૂપ સરલમાર્ગમાં પ્રયત્ન કરે, અર્થાત સાધુજીવન અંગીકાર કરે. કારણકે સંસાર બૌદ્ધના ક્ષણિકવાદની જેમ વિનશ્વર છે. અર્થાત સંસારમાં પદાર્થોનું નાશવંતપણું છે.” ૨૧
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy