________________
हीरसौभाग्यम्
सर्ग ५ श्लो. १५-१७
હોકાઈ “હે ભવ્ય ! કિંપાકક્ષ (વિષલ)ની જેમ બાહ્યથી રમ્ય એવો આ અસાર સંસાર અનંત દુ:ખદાયી અને અંતે કવિપાકને દેખાડનાર છે. જેમ અત્યંત કાદવથી વ્યાપ્ત એવા કૂવામાં પડેલા પ્રાણીને બહાર આવવું અશકય, દુશક્ય હોય છે, તેમ અનંત દુ:ખોથી ભરપૂર, અનંત પુદ્ગલપરાવર્તન રૂપ, અપાર સંસારરૂપી સમુદ્રમાં ડુબેલા જીવોને બહાર આવવું અર્થાત નિકળવું અતિ દુષ્કર છે.” tપા
नारकादिगतयोऽत्र चतस्रः, संस्फुरन्त्यसुमतामिव पुर्यः । सन्ति भूपतिपथा इव लक्षा, योनयश्चतुरशीतिरमूषु ॥१६॥
भो भव्याः, अत्र संसृतौ असुमतां जन्तूनां चतस्रश्चतुःसंख्याका नारकादिगतयः। 'नरकस्तु नारकः स्यान्निरयो दुर्गतिश्च सः' इति हैम्याम् । आदिशब्दात्तिर्यानरसुरलक्षणा गतयो गमनस्थानानि संस्फुरन्ति प्रकाशीभाव भजन्ति । का इव । पुर्य इव । यथा जन्तूनां वासस्थानानां नगर्यो दृश्यन्ते । पुनरमूषु चतुर्गतिषु चतुरशीतिलक्षा योनयो जीवानामुत्पादस्थानकानि सन्ति वर्तन्ते । क इव । भूपतिपथा इव । यथा नगरीषु चतुरशीतिप्रमाणा राजमार्गा भवन्ति । 'चतुराशी चहुटा' इति लोकप्रसिद्धिः ॥
પ્લેકાર્થ म०५ ।' मा संसारमा ७वाने २४।९।३५ १२४, तिर्थय, मनुष्य अने हेप, मेम ચાર ગતિરૂપ ચાર નગરીઓ છે. જેમાં મોટી નગરીમાં ચૌરાશી ચૌટાબજાર હોય છે તેમ આ ચાર ગતિમાં જીવોનાં ઉત્પત્તિસ્થાનો ચોરાશી લાખ છે, અર્થાત ચોરાશી લાખ છવાની છે.' ૧કા
मर्त्यजन्मनगरीमधिगत्य, प्राणिनो भ्रमिवशेन कथंचित् । दर्शनादिवरवस्त्वनवाप्ते-रायुरेव धनवत् क्षपयन्ति ॥१७॥
प्राणिनो जीवा दर्शन सम्यक्त्वमादौ येषां देशविरतिसर्वविरतिप्रमुखाणां घरवस्तूनां प्रधानपदार्थानामनवाप्तेरलाभात् धनवदर्थान्नीवीद्रव्यमिवायुर्जीवितकालमेव क्षपयन्ति निष्ठापयन्ति । किं कृत्वा । भ्रमिवशेन भवपरम्परारण्यपरिभ्रमणप्रकारेण कथंचिद्दशदृष्टाम्तैर्महता कष्टेन कृत्वा मर्त्यजन्म मनुष्योत्पत्तिर्नाम नगरीमधिगत्य प्राप्य । 'अधिगत्य जगत्यधिश्वरात्' इति नैषधे । अधिगत्य । लब्ध्वा इत्यर्थः ॥
પ્લેકાર્થ “અનંત ભવપરંપરામાં દશ દષ્ટાંત દુર્લભ એવી મનુષ્યગતિરૂપ નગરીમાં આવીને આ જીવ સમ્યક્ત્વ, દેશવિરતિ કે સર્વવિરતિરૂપ સંસારમાં શ્રેષ્ઠ પદાર્થોને પ્રાપ્ત કર્યા વિના વ્યાજવિના દ્રવ્યની (મુડીની જેમ ફોગટ આયુષ્ય પૂર્ણ કરીને ચાલ્યો જાય છે.”